તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • બાયસેગ ચૂંટણીની સાથે તાલીમથી વિવાદૃચ્ ’અમદાવાદ બાયસેગ દ્વારા શિક્ષકો, આચાર્યો અને સ્કૂલના કર્

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાયસેગ-ચૂંટણીની સાથે તાલીમથી વિવાદૃચ્/’અમદાવાદ બાયસેગ દ્વારા શિક્ષકો, આચાર્યો અને સ્કૂલના કર્મચારીઓને પરીક્ષાલક્ષી તાલીમ ૨૮ ફેબ્રુઆરીએ અપાશે. જયારે બીજી બાજુ સ્કૂલના કર્મચારીઓને તાલીમ આપવાનો કાર્યક્રમ ૨૮મીએ જ રખાયો છે. આ બંને તાલીમ સવારે ૧૧ કલાકે જ રખાઈ છે. જેનેકારણે કર્મચારીઓને કઇ જગ્યાએ જવુ તે મુશ્કેલી સર્જા‍ઇ છે. એક સાથે બે તાલીમથી કઇ તાલીમમાં કેટલા કર્મચારીઓ હાજર રહી શકશે તે પ્રશ્ન સર્જા‍તા બેમાંથી એક તાલીમનો સમય ફેરવવાની લાગણી વ્યકત કરી છે.ૃચ્/’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.અમદાવાદ

બાયસેગ દ્વારા શિક્ષકો, આચાર્યો અને સ્કૂલના કર્મચારીઓને પરીક્ષાલક્ષી તાલીમ તા. ૨૮ ફેબ્રુઆરીએ અપાશે. જયારે બીજીબાજું અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી દ્વારા સ્કૂલના કર્મચારીઓને તાલીમ આપવાનો કાર્યક્રમ તા. ૨૮ ફેબ્રુઆરીએ યોજવામા આવ્યો છે. આ બંને તાલીમ સવારે ૧૧ કલાકે જ રાખવામા આવી છે. જેનેકારણે કર્મચારીઓને કઇ જગ્યાએ જવુ તે મુશ્કેલી સર્જા‍ઇ છે. એક સાથે બે તાલીમથી કઇ તાલીમમા કેટલા કર્મચારીઓ હાજર રહી શકશે તે પ્રશ્ન સર્જા‍તા કર્મચારીઓએ બેમાથી એક તાલીમનો સમય ફેરવવાની લાગણી વ્યકત કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો