તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • એક જ ચર્ચા, આજે કેટલી વિકેટ પડશે?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક જ ચર્ચા, આજે કેટલી વિકેટ પડશે?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક જ ચર્ચા, આજે કેટલી વિકેટ પડશે?
વિધાનસભા સત્ર શરૂ થયું ત્યારથી દરરોજ કોંગ્રેસી ધારાસભ્યોના રાજીનામા પડવાનો ઘટનાક્રમ ચાલુ રહ્યો હતો. જેના પગલે દરરોજ વિધાનસભાની લોંજમાં આ જ મુદ્દો ચર્ચાનો વિષય રહેતો હતો. આજે સવારથી પણ એક જ વાત ચર્ચાતી હતી કે, આજે કોની વિકેટ પડશે. ભાજપના એક ધારાસભ્યએ તો એવી કોમેન્ટ કરી હતી કે, પાંચ દિવસનું આ સત્ર ટેસ્ટ મેચ છે જેમાં કોંગ્રેસની દસ વિકેટો અમે ખેરવી લઇશું, જ્યારે બીજા એક સભ્યએ જણાવ્યું હતું કે, ભાજપે બે દિવસ વિરામ રાખ્યો છે. હવે વિધાનસભા સત્ર બાદ જ તોડફોડ શરૂ થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો