તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • મોદીએ ઝડફિયાને ટોણો માર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોદીએ ઝડફિયાને ટોણો માર્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોદીએ ઝડફિયાને ટોણો મારતાં કહ્યું હતું કે, એક માણસ પગપાળા બીજા ગામે જઈ રહ્યો હતો. રસ્તામાં આંધી આવી અને એ વખતે એને બીડી પીવાની તલપ લાગી. ત્રણ-ચાર દીવાસળી પેટાવી પણ બીડી ન સળગી. પેલો માણસ પવનની ઊલટી દિશામાં ફરી ગયો. પછી બીડી સળગાવી. અને તે એ જ દિશામાં જવા લાગ્યો’. આ વિલીનીકરણની ઘટનાને પણ આવી જ હળવાશથી લેવી જોઈએ. તેમણે કહ્યું હતું કે, આ ગોરધનલાલ મારા ૪૮૨૦ નંબરના સ્કૂટર પર બહુ બેઠા છે. અત્યારે બોલતા નથી.’

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો