તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ૪૦ કિશોર રિમાન્ડ હોમમાંથી ભાગ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

૪૦ કિશોર રિમાન્ડ હોમમાંથી ભાગ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૪૦ કિશોર રિમાન્ડ હોમમાંથી ભાગ્યા
નવી દિલ્હી : દિલ્હીના મુખરજીનગરના રિમાન્ડ હોમમાંથી સોમવારે ૪૦થી વધુ આરોપી ભાગી છૂટયા છે. અધિકારીઓ બે કિશોરોને બીજા સુધારગૃહમાં લઇ જઇ રહ્યા હતા ત્યારે એક આરોપીએ હોબાળો કરતાં અરાજકતાનો લાભ લઇને ભાગી છૂટયા હતા. પોલીસ હત્યાના સગીર આરોપીને બીજા સુધારગૃહમાં લઇ જવા માંગતી હતી પરંતુ તે ત્યાં જવા ના માગતો હોવાથી માથું દીવાલ સાથે અફળાવી દીધું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો