તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ૩ ડી પ્રિન્ટેડ હા‌ર્ટથી જીવનરક્ષક સર્જરી થઈૃચ્ ’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

૩-ડી પ્રિન્ટેડ હા‌ર્ટથી જીવનરક્ષક સર્જરી થઈૃચ્/’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમેરિકામાં નવા વિકસાવેલા ૩-ડી પ્રિન્ટેડ હા‌ર્ટથી ડોક્ટરોએ માત્ર ૧૪ મહિ‌નાના એક અમેરિકી બાળક પર સફળ જીવનરક્ષક સર્જરી કરી છે. લુઈસવિલે એન્ડ કોસૈર ચિલ્ડ્રન્સ હોસ્પિટલના ડોક્ટરોએ વાસ્તવિક કદ કરતાં ૧.પ ગણું મોટુ ૩-ડી પ્રિન્ટેડ હા‌ર્ટ મોડેલ તૈયાર કર્યું હતું. આ હા‌ર્ટ તૈયાર કરવા માટે ૨૦ કલાકનો સમય લાગ્યો હતો અને ૬૦૦ ડોલર ખર્ચ થયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો