• Gujarati News
  • મોદીના મોટા ભાઇ ૃચ્ ’સોમાભાઇ આજથી બે ૃચ્ ’દિવસીય કચ્છની મુલાકાતે

મોદીના મોટા ભાઇ ૃચ્/’સોમાભાઇ આજથી બે ૃચ્/’દિવસીય કચ્છની મુલાકાતે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ભુજ
ચૂંટણી જાહેર થઇ ગઇ છે, ત્યારે લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિ‌ત કરવા જે-તે પક્ષોએ તૈયારી આરંભી
દીધી છે.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના મોટા ભાઇ સોમાભાઇ પણ ભાજપના સંભવિત ઉમેદવાર છબીલ પટેલ માટે કચ્છની બે દિવસીય મુલાકાત હેતુ આજે ભુજ આવી પહોંચશે.
મળતી માહિ‌તી પ્રમાણે આજે બપોરે ભુજ આવ્યા બાદ ખેતાબાપા વિથોણ સંસ્થાન ખાતે ૪ વાગ્યે કાર્યકર્તાઓને મળશે. ત્યાર બાદ માતાના મઢ દર્શન હેતુ જશે અને ત્યાંથી દયાપરમાં કાર્યકર્તાઓ સાથે ગ્રૂપમીટિંગ કરશે. બીજા દિવસે નલિયા, મઉં વગેરે વિસ્તારની મુલાકાત લેશે. આ બે દિવસ દરમિયાન તેઓ સંભવિત ઉમેદવારને ધ્યાનમાં રાખીને ભાજપના અગ્રણીઓને મળે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.