તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • કુડા જામપરમાં ત્રણ પુત્રનાૃચ્ ’ પિતાનો ગળેફાંસો ખાઈને આપઘાતૃચ્ ’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુડા-જામપરમાં ત્રણ પુત્રનાૃચ્/’ પિતાનો ગળેફાંસો ખાઈને આપઘાતૃચ્/’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજના અસ્થિર મગજના યુવાને હમીરસરમાં ઝંપલાવી આયખું ટૂંકાવ્યું
ભાસ્કર ન્યૂઝ. કકરવા, ભુજ
રાપર તાલુકાના કુડા-જામપરમાં ત્રણ પુત્રના પિતાએ ગળેફાંસો ખાઈને જિંદગીનો અંત લાવી દેતાં અરેરાટી વ્યાપી હતી, જ્યારે ભુજમાં ત્રણ દિવસથી લાપતા યુવાનની લાશ હમીરસરમાંથી મળી આવી હતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે કકરવાથી પાંચ કિલોમીટરના અંતરે આવેલાં કુડા-જામપરમાં લાલખાન આરબખાન બ્લોચે કોઇ અગમ્ય કારણોથી ગુરુવારે સવારે નવ વાગ્યાના અરસામાં ઘરે જ ગળેફાંસો ખાઈ લીધો હતો.
મોટો દીકરો તેમને લટકતા જોઇ ગયો, પણ તેને બચાવી શકાયો નહોતો. આ ઘટનાને પગલે ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
બીજી બાજુ ભુજના આરટીઓ રિલોકેશનમાં રહેતા ૩૯ વર્ષીય ધર્મેન્દ્રલાલ અમૃતલાલ સોલંકીની લાશ હમીરસરમાંથી ગુરુવારે રાત્રે મળી આવી હતી.
સોમવારે આ યુવાન તેના ઘરેથી કોઇને કંઇ કહ્યા વિના જતો રહ્યો હતો, એ વિશે ભુજ બી ડિવિઝન પોલીસમાં ગુમનોંધ પણ થઈ હતી. માનસિક રીતે અસ્થિર હોવાથી તેણે તળાવમાં ડૂબકી લગાવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો