તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ((ઓકે)) ફાઇલ નં. ૦૭ વડાલા ચોરીહે. વડાલામાં મંદિરનો નકૂચો તોડી રૂા.૨૨ હજારના દાનની ચોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

((ઓકે)) ફાઇલ નં. ૦૭ વડાલા ચોરીહે. વડાલામાં મંદિરનો નકૂચો તોડી રૂા.૨૨ હજારના દાનની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાલામાં મંદિરનો નકૂચો તોડી ~ ૨૨
હજારના દાનની ચોરી
ભાસ્કર ન્યૂઝ.ભુજ
મુન્દ્રા તાલુકાના વડાલા ગામમાં આવેલાં એક મંદિરમાં તસ્કરીની ઘટનાએ શ્રદ્ધાળુઓમાં ભારે રોષની લાગણી ફેલાવી હતી. કોઇ અજાણ્યા લુખ્ખા શખ્સોએ રાતોરાત મંદિરના દરવાજાના નકૂચા તોડીને અંદર રહેલી દાનપેટીમાંથી આશરે ૨૨ હજાર રૂપિયાનું દાન ચોરી લીધું હતું. આ બનાવ વિશે મુન્દ્રા મરીન પોલીસે કહ્યું કે, વડાલા ગામે ધણી બાવાનું મંદિર આવેલું છે, ત્યાં બુધ-ગુરુવારની રાત્રિ દરમિયાન કોઇ અજાણ્યા શખ્સોએ પવિત્ર સ્થાનકને અભડાવ્યું હતું. તાળું મારેલાં મંદિરના દરવાજાનો નકૂચો તોડીને શખ્સોએ પ્રવેશ કર્યા બાદ દાનપેટીમાં રહેલાં નાણાં સાફ કર્યાં હતાં. આ દાનપેટીમાં આશરે રૂા.૨૨ હજાર હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. મંદિરની સેવા-પૂજા કરતા કીર્તિ‌ પ્રેમજી શાહે ફરિયાદ નોંધાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો