તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ((ઓકે)) હે. અવસાન નોંધ ૦૧..

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

((ઓકે)) હે. અવસાન નોંધ ૦૧..

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ : કચ્છી ગુર્જર સુથાર ((દુધૈયા)) મનુભાઇ મોરારજી ગજ્જર ((ઉ.વ.૭૬)) મૂળ રવા, હાલે ભુજ ((માજી ડેપ્યુટી કલેક્ટર અને વહીવટદાર-ભુજ પાલિકા)) તે સ્વ.મોરારજી સામજી દુધૈયાના પુત્ર, ગં.સ્વ.સાવિત્રીબેન ગજ્જર ((પારાશક્તિ રેકી સેન્ટર-ભુજ))ના પતિ, સ્વ.દીપક, ગિરીશ, મંજુલાબેન, સરોજબેન, નીતાબેન ચેતનભાઇ વડગામાના ભાઇ, ચેતન, દર્શન, સપનના પિતા, નૈતિકના દાદા, હીરલબેન, નિકેતાના સસરા, સ્વ.ગોવિંદભાઇ દેવરામ દહિંસરિયા ((ચકાર-કોટડા))ના જમાઇ, સુરેશભાઇના બનેવી, સ્વ.લાલજીભાઇ, વિનુભાઇ, સ્વ.ઉમેદભાઇ હરિભાઇ, સ્વ.કનુભાઇ, દિનેશભાઇ, રમેશભાઇ, દામજીભાઇ, સ્વ.રૂક્ષ્મણિબેન, સ્વ.પ્રેમિલાબેન, રંજનબેન, વસંતબેન, મધુબેન, ઇન્દિરાબેનના કાકાઇ ભાઇ તા.૨૬/૨ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા.૧/૩ના સાંજે પથી ૬ દરમિયાન પડદાભીટ્ટ હનુમાન મંદિર, સંસ્કારનગર, ભુજ મધ્યે.
ભુજ : દમયંતીબેન ((ઉ.વ.૬૩)) તે પરસોત્તમભાઇ લક્ષ્મણભાઇ રાજપૂત ((નિવૃત્ત એસ.ટી.કર્મચારી))ના પત્ની, ગાંધીનગર નિવાસી સ્વ.કાનજીભાઇ વેલજીભાઇ રામાણીના પુત્રી, હીરાલાલભાઇ, ગોવિંદભાઇ, રવીન્દ્રભાઇ, તરુલતાબેન, મંજુલાબેન, કોકિલાબેનના મોટા બહેન, સંગીતા, ભાવના, જયશ્રીના માતા, સ્વ.જીતેન્દ્રસિંહ ઝાલા, સ્વ.ધર્મેશ ઝાલા, રોહિ‌ત સોલંકીના સાસુ, મનુબેન હીરાલાલ ચૌહાણ, રમણીકભાઇ, સ્વ.વેલજીભાઇ, સ્વ.જયંતીભાઇ મકવાણાના ભાભી, આશિષ, હિ‌તેશ, ગૌરવ, હિ‌મેનના કાકી, હર્ષિ‌ધી, રાજવીર, મીતરાજના નાની તા.૨૭/૨ના અવસાન પામ્યાં છે. તેમની પ્રાર્થનાસભા સાસરાપક્ષ તથા માવતર પક્ષની તા.૧/૩ના સાંજે પ:૩૦થી ૬:૩૦ પડદાભીટ્ટ હનુમાન મંદિર, ભુજ મધ્યે.
ભુજ : ગં.સ્વ.ભાવસાર જશોદાબેન((મૂલીબેન))((ઉ.વ.૭૯)) તે સ્વ.રણછોડ ભાણજી ભાવસારના પત્ની, સ્વ.જગદીશના માતા, સ્વ. હીરાબેન હરજીના પુત્રવધૂ, ચૈતન્ય, સત્યમ્ના દાદી, કલ્પનાબેન ((એસટી))ના સાસુ, સ્વ.રોહણીચંદ્ર જીવરાજ, લાલજી જીવરાજના ભાભી તા.૨૭/૨ના અવસાન પામ્યાં છે. તેમની પ્રાર્થનાસભા તા.૧/૩ના સાંજે પથી ૬ દરમિયાન જબલેશ્વર મહાદેવ મંદિર, જેષ્ઠાનગર, ભુજ મધ્યે.
ગાંધીધામ : મેઘબાઇ ધનજીભાઇ નિંઝાર ((ઉ.વ.૯૬)) ((મૂળ ભુજપુર, હાલે ગાંધીધામ)) તે સ્વ. ધનજી કોરશી નિંઝારના પત્ની, ગાંગજી નારણ માંગલિયા, લધુ નારણ ((વાઘુરા))ના બહેન, મોહન ધનજી નિંઝાર, દયારામ, ગોવિંદ, નારણ, રાજેશ ((દામુ)), દાઇબેન ફુફલ, રાજીબેન ધેડા, લીલાબેન ભોઇયાના માતા, સામજી ફુફલ, કરસન ધેડા, પ્રવીણ ભોઇયા ((એસઓજી-ભુજ))ના સાસુ, જીતુ નિંઝાર ((કેપીટી)), રાહુલ ((કેપીટી)), હરેશ, નરેશ, રણજીત, હિ‌તેશ, જતીન, પરેશ, સુનીલ, આકાશ, રોહિ‌ત, રાજન, વિવેક, મયૂરના દાદી, વૈદેહી, પ્રિન્સ, વિદ્યા, ભવ્ય, રોહન, પ્રિયાંશ, કીર્તિ‌, નિશાંત, પૂર્વ, રિષભના પરદાદી, અંકિતા, અશોક, પ્રકાશ, કોમલના નાની, દક્ષ, યશ, આનંદીના પરનાની તા. ૨૬/૨ના અવસાન પામ્યાં છે. તેમની સાદડી-આગરી તા. પ/૩ના અને ઘડાઢોળ તા. ૬/૩ તેમના નિવાસસ્થાન મકાન નં. ૪૮૮, ગણેશનગર, ગાંધીધામ મધ્યે.
આદિપુર : ગઢવી લગધીરભા વિશ્રામભા લાંબા ((ઉ.વ.૮પ)) તે રાજીબેનના પતિ, લક્ષ્મીબેન ((સુંદાણા)), દિયાબેન ((કસ્તૂર))((માંડવી))ના પિતા, પુનશીભા, મનસુખભા, રમેશભાના કાકા, વાલજીભા, કાનજીભા, સ્વ.ધનજીભા, પ્રભુદાસભાના મામા, નારાણભા ((સુંદાણા)), દિનેશભા ((માંડવી))ના સસરા, રાણાભા, દિનેશ, દેવાશિષ, મહેરના નાના તા.૨૭/૨ના અવસાન પામ્યા છે. તેમની સાદડી તા.૧/૩ના સાંજે પથી ૬ દરમિયાન તેમના નિવાસસ્થાન, સીડીએક્સ બી-૧૦૦, પાંચવાળી, આદિપુર મધ્યે.
અંજાર : કચ્છી સારસ્વત બ્રાણ અમૃતલાલ સેવક ((બલભદ્ર))((રિટા.-સીઓસી))((ઉ.વ.૮૨)) તે મૂળ ગોંઇજ((ખંભાળિયા))ના સેવક આણંદલાલ પ્રેમશંકરના પુત્ર, સાવિત્રીબેન ઉમિયાશંકર ગોર ((માધાપર))ના ભાઇ, સ્વ.ડો.દમયંતીબેન પંડયાના પતિ, હિ‌તેશ, હસ્મિતાના પિતા, અંકુર, અંજલિ, તન્વીના દાદા, હિ‌ના, શરદ જયંતીલાલ ચઠમંધરા ((ભુજ))ના સસરા, કરણ, દેવાંશીના નાના, સ્વ.ઝવેરબેન અશ્વિનીકુમાર, સ્વ.રમાકાંત, સ્વ.લક્ષ્મીકાંત, સ્વ.હરીશચંદ્ર, સ્વ.પરાશર, ધનજંય તુલસીદાસ પંડયા ((જ્યોતિષ))ના જમાઇ તા.૨૭/૨ના અવસાન પામ્યાં છે. તેમની પ્રાર્થનાસભા તા.૧/૩ના સાંજે ૪થી પ દરમિયાન બન્ને પક્ષની સાથે લોહાણા મહાજન સમાજવાડી, સવાસર નાકા, અંજાર મધ્યે.
માનકૂવા ((તા.ભુજ)) : કરસન સામજી વરસાણી ((ઉ.વ.૮૬)) તે ગં.સ્વ.વીરબાઇના પતિ, મનજીભાઇ ((કેન્યા)), ભીમજીભાઇ ((કેન્યા)), ધનજીભાઇ ((માનકૂવા)), પ્રેમબાઇ સામજી વાઘાણી ((સુખપર)), રતનબેન માવજી વાઘાણી ((માનકૂવા)), શાંતાબેન મૂરજી ભંડેરી ((સામત્રા)), કસ્તૂરબેન મૂરજી હિ‌રાણી ((માનકૂવા))ના પિતા તા.૨૭/૨ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા.૧/૩ના સવારે ૭:૩૦થી ૮:૩૦ દરમિયાન ભાઇઓ માટે સ્વામિનારાયણ મંદિર નવાવાસ તથા બહેનો માટે તેમના નિવાસસ્થાન, નવાવાસ, ભીડભંજન મહાદેવ મંદિર પાસે, માનકૂવા મધ્યે.
અમરાપર-ખડીર ((તા.ભચાઉ)): આહિ‌ર જોમાબેન ડાહ્યાભાઇ ચાવડા ((ઉ.વ.૭પ)) તે સ્વ.મોમાયા, હમીરા, નારણ, કરસન ડાહ્યાના માતા, અરજણ, ઇશ્વર, ભરત, અરવિંદ, દિલીપ, નવીન, મુકેશ, દશરથ, જયદેવ, બળદેવના દાદી, કીર્તિ‌ભાઇ ((મેલેરિયા વર્કર)), ખીમજી, રમેશના નાની, કરસન, વેલા હીરા ((કચ્છ જિલ્લા પંચાયતના સભ્ય)), વેલા નારાણના સાસુ તા.૨૭/૨ના અવસાન પામ્યાં છે. તેમનો લૌકિક વ્યવહાર અમરાપર-ખડીર, તેમના નિવાસસ્થાન મધ્યે.
ફરાદી ((તા.માંડવી)): ઉર્મિ‌લાબેન ((ઉ.વ.૩પ)) તે હરેશકુમાર મેઘજી વેલજીના પત્ની, સ્વ.સામજી મેઘજી, જેન્તીલાલ મેઘજી, હિંમતલાલ, સ્વ.મણિબેન નારાણજી ((બિદડા)), કસ્તૂરબેન બાબુલાલ જોષી ((ફરાદી)), ગં.સ્વ.મંજુલાબેન ચીમનલાલ ((પ્રાગપર)), ગં.સ્વ.રતનબેન રામજી જોષી ((મસ્કા))ના ભાઇના પત્ની, ક્રિષ્ના, ખુશ્બૂ, પ્રિયા, નાનાબાબાના માતા તા.૨૭/૨ના અવસાન પામ્યાં છે. તેમની સાદડી તા.૧/૩ના સવારે ૯થી પ દરમિયાન પેથાણી રાજગોર સમાજવાડી, ફરાદી મધ્યે.
વરસામેડી ((તા.અંજાર)): કાઠબાભણ કરીમ મામદ ઇશાક ((ઉ.વ.૮૦)) તે દાઉદ, આમદ, સુમાર, જાનમામદ, રોમતબેનના પિતા તા.૨૬/૨ના અવસાન પામ્યા છે. તેમની વાયેઝ-જિયારત તા.૧/૩ના સવારે ૧૦ વાગ્યે તેમના નિવાસસ્થાન, વરસામેડી મધ્યે.
જખૌ ((તા.અબડાસા)) : સુમરા ઓસમાન સુમાર ((ઉ.વ.પ૩)) તે રોમતબાઇના પતિ, સ્વ.અલાના સુમાર, લધા સુમાર, જાફર જુમા, નાથીબાઇ, રુકિયાબાઇના ભાઇ, ઇભલા, સિધિક, અબ્દુલા, હમીધાબાઇ, જેનાબાઇના પિતા, સુમરા ઓસમાન અભુ ((ખોંભડીવાળા))ના જમાઇ, ઇરફાન, સુલતાન, ફરીદાબાઇ, ફાતમાબાઇ, કજબાનુ, જાશુબાઇના દાદા તા.૨૭/૨ના અવસાન પામ્યા છે. તેમની જિયારત તા.૨/૩ના સવારે ૧૦ કલાકે ગજણ ફળિયા મસ્જિદ, જખૌ મધ્યે.
મુંબઇની અવસાન નોંધ
રાયધણજર : લક્ષ્મીચંદ ચાંપશી લુઠીયા ((શાહ)) ((ઉં. વ. ૭પ)) તે ગુણવંતીબહેનના પતિ. તેજશ, વીરેશના પિતા. અ. સૌ. જયશ્રી, વર્ષાના સસરા. નિહાર, દૃષ્ટિ, તન્વી, કનિષ્ક, અ. સૌ. નેહાના દાદાજી. નલીન, કુલીન, સુરેશ, દિનેશ, સ્વ. પ્રદીપ, રમેશ, રાજકુમારી ધરમશીના ભાઈ. તે કલકતા મુકામે ૨૬-૨-૧૪ના રોજ અરિહંતશરણ પામેલ છે. તે ગામ નલિયાના નારાણજી નરશી લાલકા ((બારસી))ના જમાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ૨૮-૨-૧૪, શુક્રવારના રોજ ૪થી પ.૩૦. ઠે. : અનંતસિદ્ધિ, એસી હોલ, ગ્રાઉન્ડ ફલોર, એલ. બી. એસ. માર્ગ, ભાડુંપ ((વે.)) મધ્યે રાખેલ છે.
દૂધઈ : કચ્છી લોહાણા : સ્વ. મુલબાઈ છગનલાલ વાઘજી કતીરાના પુત્ર સ્વ. રતીલાલના પત્ની ગં. સ્વ. કાન્તાબહેન ((ઉં. વ. ૮૨)) તે ૨પ-૨-૧૪ના રોજ રામશરણ પામેલ છે. તે દેવ્યાની, ગં. સ્વ. પ્રતિમાબહેન, પ્રફુલ્લ, જયંતના માતુશ્રી, તે મેઘજી લધ્ધા પોબારા ગામ નાગલપર હાલ અમરવાળાની પુત્રી. ચેતના, મનીષા, વિદ્યાધર, પુરાણીકના સાસુજી, તે આયુષી, ઓમના દાદી. વિનંતીના નાની.
મેરાઉ : રાઘવજી કેશવજી ગાલા ((ઉ.વ.૮૨)) અવસાન પામ્યા છે. તે પુરબાઇ કેશવજી રતનશીના પુત્ર, ચંચળબેનના પતિ, પ્રબોધ, છાયા, કેતન, ધીરેનના પિતા, ચંદ્રિકા, ભાવના વડાલાના મહેશ નાનજીના સસરા, મણીલાલ, બાડાના જવેરબેન વશનજી ભાણજીના ભાઇ, કાંદીવલી ((વે.)) મું.
કપાયા : રતનબેન રામજી મુરજી ((ગગુ મુરા)) સંગોઇ ((ઉ.વ.૮૯)) અવસાન પામ્યાં છે. તે હરખચંદ, પત્રી સ્વ. પાનબાઇ ખીમજી વરજાંગ, વાંકી ગં. સ્વ. હાંસબાઇ, પ્રેમજી હરશી, વડાલા ગં. સ્વ. જવેરબેન માવજી વેલજીના માતા, નયનાના સાસુ, મુંબઇ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો