તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

((ઓકે)) હે. હલચલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ ખરતરગચ્છ જૈનસંઘ
તા.૧/૩ના કુશલસૂરાદાદાની ૬૮૧મી સ્વર્ગારોહણતિથિ નિમિત્તે દાદાવાડી મધ્યે સવારે ૯:૩૦ કલાકે જિનદત્તકુશલ સામાયિક મંડળની ઉપસ્થિતિમાં પૂજા.
જાદવજીનગર મહિ‌લા મંડળ-ભુજ
તા.૨૮/૨ના ભજનસંધ્યા પથી ૭ દરમિયાન ૯૯’ યોગેશ્વરધામ મધ્યે.
રોટરી ક્લબ ઓફ ભુજ
તા.૨૮/૨ના સાંજે ૮ કલાકે રોટરી હોલ પર ક્લોઝ મીટિંગ દરેક સભ્યોની ઉપસ્થિતિમાં.
સત્યનારાયણ ભગવાનની કથા
તા.૧/૩ના સવારે ૯ વાગ્યે સત્યનારાયણ મંદિર, રામધૂન પાસે, ભુજ.
ગુલજારે મુસ્તફા કમિટી
બકાલી કોલોની-ભુજ દ્વારા ગૌષે આઝમ તા.૨૮/૨ના ઇશા નમાજ બાદ બકાલી કોલોની, મદ્રેસાની બાજુમાં, કોડકી રોડ, ભુજ મધ્યે.
કચ્છી કલા સહિ‌યર ગ્રૂપ
તા.૨૮/૨ના ભુજહા‌ર્ટમાં કચ્છી કલા સહિ‌યર ગ્રૂપના તમામ હોદે્દારો તથા સભ્યોની ઉપસ્થિતિમાં મીટિંગ સાંજે પથી ૭ દરમિયાન.
ભુજમાં દર્દીઓને ફ્રૂટનું વિતરણ
તા.૨/૩ના સાંજે ૪:૧પ કલાકે નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે મહાવીર જૈન મિત્ર મંડળના સૌજન્યથી ભુજની જનરલ હોસ્પિટલના દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવશે.
માંડવી : મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર
તા.૨/૩ના મંદબુદ્ધિના નિરાધારો, શ્રમજીવી પરિવારના બાળકો, શહેરના અલગારીઓ ((રમતારામ)) તેમજ સાર્વજનિક હોસ્પિટલોમાં ભોજન આપવામાં આવશે.
અંજારમાં અનુ.જાતિ આયોગની બેઠક
રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સભ્યોની ઉપસ્થિતિમાં તા.૧/૩ના સવારે ૧૧ વાગ્યે અંજાર ખાતે ખાસ અનુસૂચિત જાતિના લોકોને નડતરરૂપ પ્રશ્નોના નિકાલ બાબતે ચર્ચા-વિચારણા માટે નગરપાલિકા કચેરીના મુખ્ય સભાખંડ ખાતે.
નખત્રાણામાં હરસ-મસાનો રાહતદરે કેમ્પ
તા.૧/૩ના સવારે ૯થી ૧૦:૩૦ દરમિયાન નખત્રાણા ખાતે અને ૧૧થી ૧ દરમિયાન કલ્યાણપુર ((મંજલ)) ખાતે હરસ-મસા-ભગંદર જેવા મળમાર્ગના રોગોનું રાહતદરે નિદાન તથા સારવાર કરી આપશે. વધુ વિગત માટે ૯પ૧૦૮ પપ૮પ૯નો સંપર્ક કરવો.
ભચાઉ તાલુકા પેન્શન‌ર્સ એસોસિયેશન
તાલુકા શાળા નં.૧માં તા.૧/૩ના સવારે ૧૦:૩૦ કલાકે તાલુકા પેન્શન‌ર્સ એસોસિયેશનની ત્રિમાસિક બેઠક.
દયાપરમાં મફત દંતયજ્ઞ શિબિર
દયાપર સામૂહિ‌ક આરોગ્ય કેન્દ્ર ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા સવારે ૧૧ થી ૨ દરમિયાન મફત દંતયજ્ઞ શિબિર યોજાશે.
ઘડુલીમાં નિ:શુલ્ક દંતયજ્ઞ શિબિર
ઘડુલી ગાયત્રી શક્તિપીઠ ખાતે રવિવારે સવારે ૯ થી ૧૨ દરમિયાન મફત દંતયજ્ઞ શિબિર યોજાશે, જેમાં નિ:શુલ્ક સારવાર આપવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો