તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ખંભરામાં વહૂને ૃચ્ ’આવવા ન દેવાતાં ૃચ્ ’સંબંધી પર હુમલોૃચ્ ’ભાસ્કર ન્યૂઝ.ભુજૃચ્ ’અંજાર તાલુકાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંભરામાં વહૂને ૃચ્/’આવવા ન દેવાતાં ૃચ્/’સંબંધી પર હુમલોૃચ્/’ભાસ્કર ન્યૂઝ.ભુજૃચ્/’અંજાર તાલુકાના ખંભરામાં માવતરે ગયેલી યુવતી પરત ન આવતાં તેના સાસરિયાના લોકો વીફરી ગયા હતા. આ મુદ્દે વહેમ રાખીને એક સંબંધી પર હુમલો કરીને તેમનો પગ ભાંગી નાખ્યો હતો. ખભરા ગામમાં આ ઘટના સોમવારે બની હતી, જેમાં દેવરાજ મેવા મહેશ્વરીએ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ પ્રમાણે બુધુ ગડણ, કુરબઈ બુધ ગડણ અને કાનજી બુધ ગડણે તેમને માર માર્યો હતો. કાનજીની પત્ની માવતરે છે, તે પરત સાસરિયે આવતી ન હોવાથી ઝઘડા ચાલતા હતા. આ મુદ્દે સંબંધી દેવરાજભાઈ કારણભૂત હોવાનો વહેમ રાખીને તેમના પર લાકડીથી હુમલો કરીને તેમનો પગ ભાંગી નાખવામાં આવ્યો હતો.ૃચ્/’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.ભુજ

અંજાર તાલુકાના ખંભરામાં માવતરે ગયેલી યુવતી પરત ન આવતાં તેના સાસરિયાના લોકો વીફરી ગયા હતા. આ મુદ્દે વહેમ રાખીને એક સંબંધી પર હુમલો કરીને તેમનો પગ ભાંગી નાખ્યો હતો.

આ બનાવ વિશે અંજાર પોલીસે જણાવ્યું કે, ખભરા ગામમાં આ ઘટના સોમવારે બની હતી, જેમાં દેવરાજ મેવા મહેશ્વરીએ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ પ્રમાણે બુધુ ગડણ, કુરબઈ બુધ ગડણ અને કાનજી બુધ ગડણે તેમને માર માર્યો હતો. કાનજીની પત્ની માવતરે છે, તે પરત સાસરિયે આવતી ન હોવાથી ઝઘડા ચાલતા હતા. આ મુદ્દે સંબંધી દેવરાજભાઈ કારણભૂત હોવાનો વહેમ રાખીને તેમના પર લાકડીથી હુમલો કરીને તેમનો પગ ભાંગી નાખવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો