તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • અંજારમાં યોગેશ્વર ચોકડી ૃચ્ ’પર અકસ્માતમાં બે ઘાયલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંજારમાં યોગેશ્વર ચોકડી ૃચ્/’પર અકસ્માતમાં બે ઘાયલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાઇકને અડફેટે લઇને ટેન્કરચાલક ફરાર
ભાસ્કર ન્યૂઝ.ભુજ
અંજારની યોગેશ્વર ચોકડી પાસે બુધવારે બપોરે થયેલા માર્ગ અકસ્માતમાં બે લોકોને ઇજા થઈ હતી. બાઇકને અડફેટે લેનારાં ટેન્કરનો ચાલક ભાગી છૂટયો હતો. ઘાયલ પૈકીના એકને ગંભીર હાલતમાં જામનગર ખસેડવામાં આવ્યો હતો.
મુન્દ્રાથી ગાંધીધામ તરફ જતાં ટેન્કર અને અંજારથી નિંગાળ તરફ જતી બાઇક વચ્ચે આ અકસ્માત થયો હતો. બાઇકચાલક કરસન કાનાભાઈ ((૪૩, રહે. નિંગાળ)) અને વાલા રામજી ((૨૮, રહે. અજાપર))ને હાથ પગમાં ગંભીર ઇજા થઈ હતી.
વાલાભાઈને ગંભીર હાલતમાં જામનગર ખસેડવામાં આવ્યા હતા. ટેન્કરચાલક અકસ્માત થયા બાદ ભાગી ગયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો