તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ((ઓકે)) હે. ભુજમાં એ સ્ત્રીનો આત્મવિલોપનનો પ્રયાસ નાટક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

((ઓકે)) હે. ભુજમાં એ સ્ત્રીનો આત્મવિલોપનનો પ્રયાસ નાટક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાં એ સ્ત્રીનો આત્મવિલોપનનો પ્રયાસ નાટક
ભાસ્કર ન્યૂઝ. ભુજ
શહેરમાં એસપી ઓફિસ સામે રેલડી જમીન મુદ્દે ગત શનિવારે મયૂરી સંજય ઠક્કરના આત્મવિલોપનના પ્રયાસને ભુજના પરાગ પ્રાણજીવન ખત્રીએ નાટક સમાન ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે, મયૂરીબેન બોગસ દસ્તાવેજના આરોપી સંજય ઠક્કરના પત્ની છે. તેમણે અમારી વાડી પર કામ કરતા માણસોને પથ્થરો માર્યા હતા. ઓક્ટોબરમાં પણ એવી રીતે માથાકૂટ કરી હતી.
તેમના માણસોએ અમારી વાડીએ નુકસાની કરી અમારા પર દબાણ લાવાવનો પ્રયાસ કર્યો હતો. હવે માધ્યમોનું ધ્યાન ખેંચવા, અધિકારીઓ પર દબાણ લાવવા તેમણે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. આવા નાટક કે રાજકીય દબાણને કારણે જેમની સામે જમીનને લગતા ગુનાની ફરિયાદો નોંધાઈ છે એવી ત્રણ વ્યક્તિ સામે કોઇ પગલાં લેવામાં
આવ્યાં નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો