તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • અંજાર પાલિકાએ ૃચ્ ’દુકાનદારો પાસેથી ૃચ્ ’~ ૩૨ લાખનો વેરો ૃચ્ ’વસૂલ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંજાર પાલિકાએ ૃચ્/’દુકાનદારો પાસેથી ૃચ્/’~ ૩૨ લાખનો વેરો ૃચ્/’વસૂલ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. અંજાર
અંજાર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ફરિયાદો હતી કે, શહેરમાં કેટલાક કામદારો વેરા નથી ભરતા, જેના પરિણામે શરૂ કરાયેલી કામગીરીમાં ૩૨૦ એવી દુકાનને વેરા ભરાવાયા હતા. મામદભાઇ શેખ તથા અન્ય કર્મચારીઓ દ્વારા શહેરના અનેક વિસ્તારમાં ૩૨૦ નવી દુકાન પકડી પડાઇ હતી, જેઓ વેરા કે લાઇસન્સ ધરાવતા ન હતા, તેઓને વેરા ભરાવવા સાથે નવા લાઇસન્સ ઇસ્યૂ કરાયા હતા.
એપ્રિલ-૧૩થી જાન્યુ.-૧૪ સુધી કુલ ગુમાસ્તાધારા હેઠળ ૩૨,૩પ,૪૨૦ વેરાની રકમ વસૂલાઇ હતી. તેમજ ૩૨૦ નવા દુકાનદારને લાઇસન્સ અપાયા અને વ્યવસાય વેરાની રકમ પણ ભરવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો