તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • મોટી સિંધોડીમાં ૭૦ હજારના કેબલની ચોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોટી સિંધોડીમાં ૭૦ હજારના કેબલની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.ભુજ
અબડાસાના મોટી સિંધોડી ગામની સીમમાં આવેલી એક પવનચક્કીના રૂા.૭૦ હજારની કિંમતના કેબલ તસ્કરો ઉઠાવી ગયા હતા. ચોરાયેલા જથ્થામાં અિથ્ર્‍ાંગ અને કરન્ટના તાંબાના કેલબનો સમાવેશ થાય છે. મોટી સિંધોડી ગામની સીમમાં સુઝલોનની પવનચક્કી આવેલી છે, ત્યાં સોમવારે વહેલી સવાર દરમિયાન કોઇ અજાણ્યા શખ્સો જઈ ચઢયા હતા. આ શખ્સો પવનચક્કીના અિથ્ર્‍ાંગ અને કરન્ટના તાંબાના કેબલ કાપીને લઈ ગયા હતા. આ બનાવ વિશે મોટી સિંધોડીમાં રહેતા કંપનીના સુપરવાઈઝર કાનજી ગોપાલભાઈ ગઢવીએ જખૌ પોલીસમાં મંગળવારે ફરિયાદ નોંધાવી હતી. અબડાસા પંથકમાં અગાઉ પવનચક્કીના કેબલો ચોરાવાની ઘટનાઓ બની ચૂકી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો