તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ગોવા ખાતે રમાયેલી ક્રિકેટ ટુર્ના.માં કચ્છની સ્પીડી એકેડમીનો વિજય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોવા ખાતે રમાયેલી ક્રિકેટ ટુર્ના.માં કચ્છની સ્પીડી એકેડમીનો વિજય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેન ઓફ ધી સિરીઝ ભુજના જિગર ઠક્કર બન્યા
ભાસ્કર ન્યૂઝ.ભુજ
ગોવા ખાતે તાજેતરમાં રમાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગોવા ક્લબ સામે કચ્છ સ્પીડી એકેડમીની ટીમ ટકરાઇ હતી, જેમાં કચ્છથી ગયેલા ખેલાડીઓએ વિજય મેળવ્યો હતો.
૬ મેચમાંથી ૪ મેચ જીતીને કચ્છે શ્રેણી વિજય મેળવ્યો હતો. ભુજના જિગર શરદભાઇ ઠક્કર મેન ઓફ ધી સિરીઝ જાહેર થયા હતા. કેપ્ટન ઓમદેવસિંહ જાડેજાની રાહબરી હેઠળ સ્પીડી એકેડમીના બેસ્ટ બોલર હર્ષિ‌લ ઠક્કર, બેસ્ટ બેટ્સમેન હિ‌ત ઠક્કર, કિપર પ્રશાંત ચૌહાણ, બેસ્ટ ફિલ્ડર રવિરાજ જાડેજા ઘોષિત કરાયા હતા. અન્ય ખેલાડીઓ પાર્થ વરૂ, યશ ખોના, નિતિન પટેલ, યશ ઠક્કરે સારો દેખાવ કરીને ટીમને વિજય અપાવ્યો હતો. સ્પીડી એકેડમીના મેનેજર મુકેશ ગોરે ખેલાડીઓને અભિનંદન પાઠવ્યાં હતાં ક્રિકેટ શ્રેણી દર વર્ષે રમાશે તેવું જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો