તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • કચ્છમાં રેલવે કોચ ફેક્ટરી તથા વધારાની પીટલાઇન્સ નાખો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છમાં રેલવે કોચ ફેક્ટરી તથા વધારાની પીટલાઇન્સ નાખો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ : ગાંધીધામથી ભુજ બ્રોડગેજ રેલવે સુવિધા તથા રેલવે કોચ ફેક્ટરી સ્થાપવાની વાત કરાઇ હતી, ત્યારે તે દિશામાં કોઇ કામગીરી કરાઇ નથી, હાલે તમામ ટ્રેનો ભુજ સુધી આવતી નથી, તેની પાછળ ભુજ સ્ટેશને પીટલાઇન્સ ઓછી હોવાનું કારણ દર્શાવાય છે, ત્યારે રેલવેના જૂના સ્ટેશનની જગ્યાએ વધારાની પીટલાઇન્સ નાખવા માંગ જનતાદળ((યુ))ના પ્રમુખ ડો. જોષીએ જનરલ મેનેજર સમક્ષ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો