તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ભુજમાં ૧૦૦ નૃત્યાંગના ૃચ્ ’દ્વારા શિવરાત્રિએ ૃચ્ ’ભરતનાટયમ્

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજમાં ૧૦૦ નૃત્યાંગના ૃચ્/’દ્વારા શિવરાત્રિએ ૃચ્/’ભરતનાટયમ્

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ભુજ
શહેરના ટાઉન હોલમાં ગુરુવારે સાંજે ૬:૩૦ વાગ્યે ડાન્સ એકેડેમીના જાહેર કાર્યક્રમમાં એક સાથે ૧૦૦ નૃત્યાંગના ભરતનાટયમ્ પ્રદર્શિ‌ત કરશે. શાસ્ત્રીય નૃત્યની સાથે કાર્યક્રમમાં સેમી ક્લાસિકલ, ફ્યૂઝન, પ્રાચીન અને અર્વાચીન લોકનૃત્ય અને જુગલબંધી કલારસિકો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે. ભુજ અને માધાપર સ્થિત નૂપુર ડાન્સ એકેડેમી ૧૦ વર્ષથી શાસ્ત્રીય અને લોકનૃત્યના માધ્યમથી મહિ‌લા સશક્તિકરણ અને સાંસ્કૃતિક વારસાના જતનનું કાર્ય કરી રહી છે, ૨૦૦થી પણ વધારે વિદ્યાર્થિ‌નીએ આ બે શાખામાંથી ભરતનાટયમ્ની તાલીમ લીધેલી છે. આ ગ્રૂપ દર વર્ષે રણ ઉત્સવ જેવા અનેક મોટા કાર્યક્રમમાં પોતાની કલા પ્રદર્શિ‌ત કરે છે રાષ્ટ્રીયકક્ષાના એવો‌ર્ડ‌ અને સન્માનના હક્કદાર બનેલું છે. તેના ૧૦મા વાર્ષિ‌કોત્સવ પ્રસંગે સામૂહિ‌ક નૃત્યનો કાર્યક્રમ યોજાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો