તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • લાકડિયામાં બાળકોને આપત્તિ ૃચ્ ’વ્યવસ્થાપન તાલીમ અપાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાકડિયામાં બાળકોને આપત્તિ ૃચ્/’વ્યવસ્થાપન તાલીમ અપાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉન્નતિ સંસ્થાના સહયોગથી કરાયું આયોજન
ભાસ્કર ન્યૂઝ. ભુજ
લાકડિયાની પ્રાથમિક કુમાર ગ્રૂપશાળામાં બાળકોને કુદરતી આપત્તિના સમયે રાખવાની સાવચેતી અને પગલાં વિશે તાલીમ અપાઇ હતી.
ઉન્નતિ સંસ્થાના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ભૂકંપ, વાવાઝોડું, પૂર જેવી પરિસ્થિતિમાં ગભરાયા વિના સાવચેતીના પગલાં કેવી રીતે લેવા તે સમજાવાયું હતું. આ શાળામાં પૂર્વ ચેતવણીની વ્યવસ્થા, પ્રાથમિક સારવાર, બચાવ, વિવિધ આપત્તિઓનું જોખમ, અસર અને તેના નિવારણના પગલાં માટે પ્રોજેક્ટ બનાવાયો છે. આ સિસ્ટમ નિરંતર ચાલે તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે.
સરપંચ વશરામ વાણિયા, લક્ષ્મણ વાણિયા, જી.કે. રાજગોર ઉપસ્થિત રહ્યા હતા. ત્રિલોકભાઇ ઠાકરે તાલીમ આપી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો