• Gujarati News
  • મુંબઇ અવસાન નોંધ : ૦૧

મુંબઇ અવસાન નોંધ : ૦૧

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અનુસંધાન
પહેલા પાનાનું ...
આજે દિલ્હીમાં મોદી ...
જેલમાં બંધ ભારતીય માછીમારોને મુક્ત કરીને પોતાની મિત્રતા મજબૂત બનાવવાના સંકેતો આપ્યા છે. પાકિસ્તાને કરાચી અને હૈદરાબાદની જેલોમાં કેદ ૧પ૧ ભારતીય માછીમારોને જેલમાંથી મુક્ત કર્યા છે. રાજપકસેએ પણ શ્રીલંકાની જેલમાં કેદ લગભગ ૧૬૦ માછીમારોને મુક્ત કરવાના આદેશ આપ્યા છે.
રાષ્ટ્રપતિભવનના પ્રાંગણમાં શપથ લેનારા ત્રીજા વડાપ્રધાન
સામાન્યત: શપથવિધિ સમારંભ દરબાર હોલમાં યોજાતો હોય છે પરંતુ નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિભવનનાં પ્રાંગણમાં શપથ લેશે. આવું કરનારા તેઓ ત્રીજા વડાપ્રધાન છે. અગાઉ ચંદ્રશેખર અને અટલ બિહારી વાજપેયીએ આવી રીતે ખુલ્લા પ્રાંગણમાં શપથ લીધા હતા. શપથવિધિ દરમિયાન જમીનથી આસમાન સુધી જડબેસલાક સુરક્ષા હશે. બપોરે એક વાગ્યા બાદ ર્નોથ બ્લોક, સાઉથ બ્લોક, રેલભવન, ડેલહાઉસી રોડ, કાર્યાલયોને બંધ કરી દેવામાં આવશે. વાયુદળને હવાઈ સુરક્ષા અને હવાઈ દેખરેખની જવાબદારી સોંપવામાં આવી છે.
રાષ્ટ્રપતિભવન દ્વારા વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે વાતચીત બાદ વિદેશના વીવીઆઇપી નેતાઓ માટે સ્પેશિયલ મેનુ તૈયાર કરવામાં આવ્યું છે. વિદેશી મહેમાનોની થાળીમાં રાજસ્થાનની વાનગી જયપુર ભીંડી’ પણ જોવા મળશે.
છેલ્લા પાનાનું...
ભુજમાં પારો ૪૨...
કિ.મી. દૂર આવેલા કંડલા બંદરીય વિસ્તારમાં પારો પ ડિગ્રી જેટલો નીચો રહેતાં પો‌ર્ટમાં ૩૭ ડિગ્રી ગરમી રહી હતી, જ્યારે નલિયા ખાતે ૩પ.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જિલ્લામાં થોડા દિવસ સુધી ગરમીમાં રાહત રહ્યા પછી ફરી તાપમાન વધી જતાં લોકોએ લૂનો અનુભવ કર્યો હતો. ભુજમાં રવિવારે રજા હોવાથી લોકોએ ગત રવિવારની જેમ જ દિવસના સમયે ઘરમાં જ રહેવાનું મુનાસીબ માન્યું હતું. સાંજે થોડી ટાઢક’ થતાં સહપરિવાર ફરવા નીકળ્યા હતા.
મોટી નાગલપરમાં...
દેખાઇ હતી, જેથી પોલીસને શંકા ગઇ હતી અને અંદર તપાસ કરવા જતાં કોલકાતા નાઇટ રાઇડ‌ર્સ અને સનરાઇઝ‌ર્સ હૈદરાબાદની આઇપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાતો હોવાનું ખૂલ્યું હતું, જેથી પોલીસે તમામની ૧,૧૮,૧૨૦ની રોકડ, ૨૧ હજારની કિંમતના ૨૦ મોબાઇલ, વોઇસ રેકો‌ર્ડ‌ર, લેપટોપ, પ્રિન્ટર, ટીવી, ટેબલ-ખુરશી, ૭ લાખની એક કાર મળી કુલ ૮,૬૮,૬૨૦નો મુદ્ામાલ કબજે કર્યો હતો. પકડાયેલા આરોપીમાં નિલેશ સોરઠિયા, દિલીપસિંહ ચંદારાણા, કલ્પેશ ગોસ્વામી, હરિલાલ સોરઠિયાનો સમાવેશ થાય છે.
પોલીસે તમામની ધરપકડ કરી અંજાર પોલીસને હવાલે કર્યા હતા, જેનો બીજા દિવસે જામીન પર છુટકારો થયો હતો. આ રેડમાં પીએસઆઇ આર.કે. ધૂળિયા, કિરીટસિંહ ઝાલા, રમેશ મેણિયા, સુરેન્દ્રસિંહ જાડેજા અને બલભદ્રસિંહ સહિ‌તનો સ્ટાફ જોડાયો હતો.
વાગડમાં રોયલ્ટી...
ધ્યાન જતાં પૂર્વ કચ્છના પોલીસવડાએ કડક કાર્યવાહીની સૂચના આપી હતી. જેને પગલે આ વિસ્તારમાં ખાણ અને ખનિજ વિભાગને નુકસાન કરતા તત્ત્વોની ગાડીઓ પકડીને સામખિયાળી પોલીસમાં મૂકવામાં આવી હતી. આ બાબતે પૂછતાં પીએસઆઇ એસ.કે. મહેતાએ જણાવ્યું કે, બે-ત્રણ દિવસ પહેલાં ખનિજચોરી અને ઓવરલોડ સામે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. એ દરમિયાન વિવિધ વિસ્તારોમાંથી કોઇ વાહન ડિટેઇન કરાયાં, તો કોઇને ખનિજ ચોરીમાં પકડવામાં આવ્યાં. પોલીસ સ્ટેશનમાં જે ટ્રકો રાખવામાં આવી છે, એમાં ખાણ ખનિજ વિભાગે પકડેલી ગાડીઓનો પણ સમાવેશ થાય છે.
સટ્ટાની સાથોસાથ...
હતી, અનજેથી પોલીસે ૬ હજારના શરાબ સાથેની કાર કબજે કરી દિલીપસિંહ સામે પ્રોહિ‌બિશનની કલમો તળે ગુનો
દાખલ કર્યો હતો.