અવસાન નોંધ : ૦૦

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજાર : મૂળ વીરાના આહિ‌ર વાલજીભાઇ((વાલાભાઇ)) કરસનભાઇ ((ઉ.વ.પ૮)) તે સ્વ.જીવણભાઇ, નારાણભાઇ, રામજીભાઇ, ભરતભાઇના મોટાભાઇ, રાણીબેનના પતિ, સંજય, પ્રકાશના પિતા, આગલ((આહિ‌ર)) ફકીરાભાઇ ડોસલભાઇ((વીરા))ના જમાઇ, મંગાભાઇ કરસનભાઇ આહિ‌ર((મીઠીરોહર))ના ભાણેજ તા.૨પ/પના
અવસાન પામ્યા છે.
અંજાર : રામચંદ્ર રવિશંકર પોબારા ((ઉ.વ.પ૯)) તે પોબારા રવિશંકર પ્રેમજી ((નાગલપર))ના મોટા પુત્ર, મધુબેનના પતિ, સ્વ.રણછોડદાસ દયાળજી વોરાણી ((અંજાર))ના જમાઇ, રાકેશ ((ઓસ્ટ્રેલિયા)), કવિતા ((મુંબઇ)), રૂપા ((વડોદરા))ના પિતા, અજીત ((દલાલ માર્કેટિંગ યા‌ર્ડ‌)), દીપક ((દીપક ઓટોમાઇલ્સ)), રસીલાબેન શાંતિલાલ કોઠારી, ઉર્મિ‌લાબેન રમણીકલાલ કોઠારી, કાંતાબેન અશ્વિનકુમાર કોઠારીના બનેવી તા.૨૩/પના અમદાવાદ મધ્યે અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા.૨૭/પના સાંજે પથી ૬ દરમિયાન મોટા દરિયાસ્થાન મંદિર, અંજાર ખાતે. ((ભાઇઓ તથા બહેનોની સાથે.))
માંડવી : ચાકી ખતુબાઇ હસન ((તેરા)) ((ઉ.વ.૯૦)) તે મહૂર્‍મ ચાકી મામદ હસન, મહૂર્‍મ જુસબ હસનના બહેન તા.૨પ/પના અવસાન પામ્યાં છે. તેમની કુઅર્‍ાન ખ્વાની તા.૨૭/પના બહેનો માટે સવારે ૯થી ૧૦ તથા તેમની વાયેઝ-જિયારત સવારે ૧૦થી ૧૧ દરમિયાન કચ્છી મેમણ જમાતખાના, મચ્છીપીઠ,
માંડવી મધ્યે.
રતનાલ ((તા.અંજાર)) : હિ‌રા વસ્તા સુથાર ((ઉ.વ.૬૨)) તે બિજલ વસ્તા, પ્રેમજી વસ્તા, ગોપાલ વસ્તાના ભાઇ, શૈલેશ, સવિતા, સોનલના પિતા, જયંતી બિજલ, દિનેશ બીજલ, માવજી પ્રેમજી, અરવિંદ પ્રેમજી, કાંતિ પ્રેમજી, લાલજી ગોપાલના કાકા, સામજી વસ્તા ((નિંગાળ))ના બનેવી તા.૨પ/પના અવસાન પામ્યા છે. તેમનું બેસણું તેમના નિવાસસ્થાને
આર.કે.નગર મધ્યે.
કંથકોટ ((તા.ભચાઉ)) : સામુભા વાઘેલા ((ઉ.વ.૪૨)) ((હમીરપર)) તે રણછોડજી પ્રેમસંગજીના પુત્ર, બાલુભા, ગજુભાના પિતરાઇ ભાઇ, જાડેજા દેવુભા ઝુંઝારસંગના ભાણેજ, મહેન્દ્રસિંહ, પથુભા, મુરૂભાના મોટા ભાઇ, યુવરાજસિંહ, સોમદેવસિંહના પિતા, મહિ‌પતસિંહ હેમુભા જાડેજા ((નાના બરંદા))ના બનેવી તા.૨૪/પના અવસાન પામ્યા છે. તેમનો લૌકિક વ્યવહાર તેમના નિવાસસ્થાને, કંથકોટ ખાતે.
રાયપુર((છત્તીસગઢ))/નાના અંગિયા((તા.નખત્રાણા)) : ((મૂળ નાના અંગિયા હાલે રાયપુર-છત્તીસગઢ)) સુરેશકુમાર કરમશી કેશવાણી ((ઉ.વ.૪૯)) તે કરમશી કેસરા તથા જાનબાઇના પુત્ર, નિતાબેનના પતિ, હાર્દિક, હેમાંશુના પિતા, કેશવલાલ, ચંદુલાલ, રમીલાબેન ((ખત્રાણા)), લીલાબેન ((કુકરવાડા)), ગીતાબેન ((પુના)), કસ્તૂરબેન ((સુરત))ના ભાઇ, મેઘજી કેસરા કેશવાણી ((નાના અંગિયા))ના ભત્રીજા તા.૨પ/પના અવસાન પામ્યા છે. તેમની સાદડી તા.૨૭/પના મેઘજી કેશરાણીના નિવાસસ્થાને એક દિવસ માટે.
રવાપર ((તા.નખત્રાણા)) : ગોહિ‌લ કાનજીભા પાંચુભા ((ઉ.વ.૯૮)) તે જેઠુભા, ભુરૂભા, રમુભા, દીપુભા, વિક્રમસિંહના પિતા, વાઘુભા માનસંગજીના કાકા, ભરતસિંહના મોટા બાપુ, સ્વ.વાઘેલા ઉદેસિંહ વેલુભા ((ત્રગડી))ના બનેવી, ભુરૂભા કારૂભા ((વડવા-હોથી))ના સસરા, હમીરજી તેજમાલજી જાડેજાના મામા, અજીતસિંહ, નિર્મલસિંહ, વનરાજસિંહ, હાર્દિપસિંહ, હિ‌તેન્દ્રસિંહ, હરપાલસિંહ, ક્રિશરાજસિંહના દાદા તા.૨પ/પના અવસાન પામ્યા છે. તેમની સાદડી તેમના નિવાસસ્થાને તથા તેમની ઉત્તરક્રિયા તા.પ/૬ના રવાપર મધ્યે.
મુંબઇની અવસાન નોંધ
આધોઇ : હાલે અંધેરીના ફુરીઆ અલ્પા સચિન ((ઉ.વ.૩૬)) તા.૨૩/પના અવસાન પામ્યાં છે. તે સ્વ.દેમતબેન અરજણ હેમરાજના પૌત્રવધૂ, ગં.સ્વ.પદ્માબેન કાંતિલાલના પુત્રવધૂ, રશ્મિ, ફાલ્ગુનીના ભાભી, આદિત્યના માતા. તેમની પ્રાર્થના સભા તા.૨૬/પના ૩થી ૪:૩૦ દરમિયાન એ-૬૦૩, ગંગા વિહાર, સીડી બરફીવાલા રોડ, જુહુ ગલ્લી, અંધેરી ((વેસ્ટ)) મધ્યે.
મનફરા : દેવકાબેન ((ભચી)) દેવશી ખીરા દેઢિયા ((ઉ.વ.૮૨)) મુંબઇ મધ્યે અવસાન પામ્યાં છે. તે સ્વ.દેવશી ખીરાના પત્ની, સ્વ.રૂપાબેન ખીરા પેથાના પુત્રવધૂ, દિલીપ, કાંતિ, વિનોદ, ત્રિલોચનાના માતા. પ્રા : શુભમ હોલ, પાર્લા ((વે.)) ટા: ૩થી ૪:૩૦, જાપ ૪:૩૦થી પ ઠે. દિલીપ દેવશીદેઢિયા, ૬, કેશવ ધામ, હંસોટી લેન, કામાગલી, ઘાટકોપર ((વે.)) મું. ((લૌકિક વ્યવહાર બંધ છે.)).
આધોઇ : કુ. સિલ્કી પ્રફુલ્લ ચરલા ((ઉ.વ.૨પ)) મુંબઇમાં અવસાન પામ્યાં છે. તે સ્વ.ગોમાબેન કરમશી પચાણ ચરલાના પૌત્રી, સ્વ.જવેરબેન પ્રફુલ્લના પુત્રી, માનસી, આયૂષિના બહેન. પ્રાર્થના : ૪થી પ:૩૦ સ્થળ : શુભમ હોલ,૩ જે માળે, પારલા ((વેસ્ટ.)) નિ: પ્રફુલ્લ કરમશી ચરલા, ભગવાન ભુવન, ૩જે માળે, ૭૧, મીન્ટ રોડ, ફો‌ર્ટ મુંબઇ-૧ ((ત્વચાદાન કરેલ છે.)) ((લૌકિક વ્યવહાર બંધ છે.)).
લઠેડી : ગં.સ્વ. લીલબાઈ ((ઉં.વ.૯૦)) તે સ્વ. ભા. પરસોત્તમ મીઠુભાઈ ગોરીના પત્ની. ૨૧/પના ભાયંદર મધ્યે અવસાન પામ્યાં છે. પ્રાર્થના પુત્રો લક્ષ્મીદાસ, કલ્યાણજી, ઉમરશી, પરસોત્તમ, હરિરામ મીઠુભાઈ, પ્રાગજી નારાણજી ગોરી, સાવિત્રી સ્વ. કરસનદાસ, જીવનભાઈ, પરસોત્તમ, સુંદરજી ગોપાલજી મંગે ((પરજાઉ)) જમાઈ, સ્વ. વાલજી થાર્યાભાઈ રતડા ((સાંધાણ)) ભાણેજ, પેરાજ વીરજી ધુકેર ((દદામાપર)) તરફથી ૨૬/પના સાંજે પથી ૭ વાગ્યે કચ્છી ભાનુશાલી મહાજનવાડી, સેકન્ડરી હાઈસ્કૂલની પાછળ, ઉત્તન રોડ, ભાયંદર ((વેસ્ટ)), થાણા મધ્યે.
મસ્કા : હાલ ભુજ નિવાસી પ્રાણજીવનભાઈ ((ઉં.વ.૭૪)) તે મૂલજી શંકરજી માકાણી ((મંદિરવાળા))ના પુત્ર. ૨૧/પના દેશ મધ્યે અવસાન પામ્યા છે, તે નિરુબેનના પતિ, ભાવેશ, હેતલ દિનેશકુમાર મોતાના પિતા, મોહન, રસિક, લાલજી, મહેન્દ્ર, દિનેશ, ઈલાબેન રમેશકુમાર મોતા, અમૃતાબેન છગનલાલ મોતાના ભાઈ, સુથરિતાના શિવજી રાઘવજી નાકરના જમાઈ. સાદડી રાખેલ નથી. સ્થળ: મહેન્દ્રભાઈ મુલજી માકાણી, ૨ ભોઈર ચાલ, જ્ઞાનેશ્વર નગર, કોકણી પાડા, દહિંસર ((ઈસ્ટ)), મુંબઈ. ((લૌકિક
વ્યવહાર બંધ છે.))
ગઢશીશા : હાલે બોરીવલી નિવાસી જયંતિલાલ કરસન પરવાડીયા ((શેઠીયા)) ((ઉં.વ.૬૦)) તે ૨૧-પ-૧૪, મંગળવારના રોજ કચ્છ મુકામે રામશરણ પામ્યા છે. તે સ્વ. રતનબેન કરસન હિ‌રજી પરવાડીયાના પુત્ર. શાંતાબેનના પતિ, શાંતિલાલ, સુરેશ, અરવિંદ, ગૌરીબેન મગનલાલ સેંઘાણી ((બોરીવલી))ના ભાઈ, વિનોદ, હિ‌તેશ, રશ્મિન, રમિલા, હિ‌ના, દિપ્તીના પિતા, ગામ મમાયમોરા હાલે ઘાટકોપરના સ્વ. સામજી માવજી દડગાના જમાઈ. તેમની પ્રાર્થનાસભા ૨૬-પ-૧૪, સોમવારના બપોરે ૩.૩૦થી પ.૦૦ કલાકે અને શ્રદ્ધાંજલિ સભાપ.૦૦થી ૬.૦૦ વાગ્યે રાખેલ છે. સ્થળ: શ્રી કચ્છી કડવા પાટીદારવાડી, રતન નગર, બોરીવલી.