• Gujarati News
  • લખપત પાસે મળેલી સાધુની લાશ ત્રીજા દિવસેય ન ઓળખાઈૃચ્ ’ભુજ : લખપત ગામના રેલવે સ્ટેશન પાસે મળેલી લા

લખપત પાસે મળેલી સાધુની લાશ ત્રીજા દિવસેય ન ઓળખાઈૃચ્/’ભુજ : લખપત ગામના રેલવે સ્ટેશન પાસે મળેલી લાશની ઓળખ ત્રીજા દિવસે પણ થઈ શકી નહોતી. શનિવારે ત્યાંથી પ૦થી પપ વર્ષીય અજાણ્યા સાધુનો મૃતદેહ મળ્યો હતો. રેલવે પોલીસે જણાવ્યું કે, તેનો મજબૂત બાંધો અને શ્યામ વર્ણ છે૪ તેમણે સિયારામ લખેલી કેસરી રંગની કામળી ઓઢી હતી. જોકે, મૃત્યુ પાછળ તેમની બીમારી કારણભૂત હોવાનું પોલીસે કહ્યું હતું. સાધુ વિશે કોઇને કંઇ જાણ હોય૪ તો ગાંધીધામ રેલવે પોલીસ ((૦૨૮૩૬-૨૨૦૦૯પ))નો સંપર્ક સાધવા અનુરોધ કરવામાં આવ્યો છે.ૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ : સાંતલપુર તાલુકાના લખપત ગામના રેલવે સ્ટેશન પાસે મળેલી લાશની ઓળખ ત્રીજા દિવસે પણ થઈ શકી નહોતી. શનિવારે ત્યાંથી પ૦થી પપ વર્ષીય અજાણ્યા સાધુનો મૃતદેહ મળ્યો હતો. રેલવે પોલીસે જણાવ્યું કે, તેનો મજબૂત બાંધો અને શ્યામ વર્ણ છે૪ તેમણે સિયારામ લખેલી કેસરી રંગની કામળી ઓઢી હતી. જોકે, મૃત્યુ પાછળ તેમની બીમારી કારણભૂત હોવાનું પોલીસે કહ્યું હતું. સાધુ વિશે કોઇને કંઇ જાણ હોય૪ તો ગાંધીધામ રેલવે પોલીસ ((૦૨૮૩૬-૨૨૦૦૯પ))નો સંપર્ક સાધવા અનુરોધ કરવામાં આવ્યો છે.