• Gujarati News
  • કચ્છ ફર કર્મીઓના બેંક એકાઉન્ટ ૃચ્ ’એકાએક બંધ થયાં !ૃચ્ ’

કચ્છ ફર કર્મીઓના બેંક એકાઉન્ટ ૃચ્/’એકાએક બંધ થયાં !ૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.ભુજ
કચ્છ એસટીમાં ફરજ બજાવતા કર્મચારીઓ પૈકી ૧૦૦ જેટલા કર્મીના બેંક એકાઉન્ટ એકાએક બંધ કરી દેવાતાં નારાજગી સાથે રોષ ફેલાયો છે. આવું બનવા પાછળ પીએફમાંથી ઉપાડાયેલી લોન અને તેમાં થયેલી ચૂક જવાબદાર લેખાવાય છે. જોકે, સત્તાવાળાઓએ આ બધું સેટલ થઇ જશે, તેવી ખાતરી આપી છે.
આ અંગે સત્તાવાર મળતી વિગતો મુજબ, કેટલાક કર્મચારીઓએ પીએફમાંથી લોન લેવા અરજી કરી હતી અને તેમના ખાતામાં તેના કરતાં લોન કરતાં વધારે રકમ જમા થઇ હતી, કર્મીઓએ તેને જોઇતી રકમનો ઉપયોગ કર્યો, પણ જ્યારે પેમેન્ટની વાત આવી, ત્યારે અચાનક જ ખાતાઓ બંધ થવાનું જાણમાં આવતાં ભારે અચરજ થયું હતું. આ અંગે સ્થાનિક કોઇ અધિકારીનો સંપર્ક થઇ શક્યો નથી, પણ રાજ્યસ્તરના સૂત્રો જણાવે છે કે, આ બાબતમાં ટેક્નિ‌કલ ક્ષતિ જવાબદાર હોય તેવું લાગે છે, જેને સુધારી લેવાશે.