અવસાન નોંધ....

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ : વડનગરા નાગર સતિષ ધોળકિયા ((ઉ.વ.૬૨)) તે સ્વ.પ્રિયવંદાબેન રજનીકાંત ધોળકિયાના પુત્ર, રોનકના પિતા, પરેશ, વિવેકના કાકા, સ્વ.જ્યોત્સનાબેન પ્રફુલ્લચંદ્ર વૈદ્ય, સ્વ.સરોજ પ્રવીણભાઇ વસાવડા, દક્ષાબેન દીપકભાઇ અંતાણી ((અંજાર)), સ્વ.હેમાંગિની ((હેમી)) જગદીશચંદ્ર અંતાણી, દેવીબેન મધુકર અંતાણી ((આદિપુર)), ગં.સ્વ.પ્રગતિબેન કિરણ વૈશ્નવ ((અંજાર))ના ભાઇ તા.૨૭/૪ના અવસાન પામ્યા છે. તેમનું ઉઠમણુ ((પ્રાર્થનાસભા)) તા.૩૦/૪ના સાંજે પ:૩૦થી ૬:૩૦ દરમિયાન હાટકેશ કોમ્પ્લેક્સ, છઠ્ઠીબારી, ભુજ ખાતે.
ભુજ : હરિપ્રસાદભાઇ ધોળકિયા ((જયહરિ))((ઉ.વ.૮૦)) ((નિવૃત્ત ઇન્ટરનલ ઓડિટર-ભુજ નગરપાલિકા)) તે સ્વ.શાંતિલાલ દુર્ગાશંકર ધોળકિયા ((ભા))ના પુત્ર, ભારતીબેનના પતિ, કેતન ((આરટીઓ ઓફિસ)), દર્શક ((ગાંધીનગર)), નિકુંજ ((ફ્રીલાન્સ પત્રકાર)), આશા દુષ્યંતભાઇ અંતાણી ((વડોદરા)), કલ્પના સંજયભાઇ વૈશ્નવના પિતા, સ્વ.યશવંતીબેન નવલકિશોર અંતાણીના ભાઇ, આરતીબેન, આવૃત્તિબેનના સસરા, પ્રતીક, હીત, પ્રણાલીના દાદા, નર્જિવ, સંકલ્પ, અર્ચિ‌ત, નિયતિના નાના તા.૨૭/૪ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા.૩૦/૪ના સાંજે પ:૩૦થી ૬:૩૦ દરમિયાન હાટકેશ કોમ્પ્લેક્સ, છઠ્ઠીબારી, ભુજ મધ્યે.
ભુજ : ગં.સ્વ.માણેક લીલાવંતીબેન ((ઉ.વ.૮૨)) તે સ્વ.માણેક નેણશી લાલજી ((રૂબી ગેસ્ટ હાઉસવાળા))ના પત્ની, સ્વ.લાલજી દેવશી માણેક ((ટપ્પર-વરસામેડીવાળા))ના પુત્રવધૂ, સ્વ.રામજી ગોપાલજી કોઠારી ((ન્યૂઝ પેપરવાળા))ના પુત્રી, રમેશ, મહેન્દ્ર ((પપ્પુ)), જયેશ, હંસાબેન ((આણંદ)), જાગૃતિબેન ((રાજનંદગાવ)), ઉમાબેન, કેતનાબેન ((રાજકોટ))ના માતા, જયંતીલાલ, ભાનુબેન રામજી કોઠારીના બહેન, મીતા ((ગીતા)), પ્રસન્તા ((પપ્પી)), રીના જયંતીલાલ((આણંદ)), અશોકકુમાર વિનયકુમાર ((રાજકોટ)), જીતેન્દ્રકુમાર ((રાજનંદગાવ))ના સાસુ તા.૨૬/૪ના અવસાન પામ્યાં છે. તેમની પ્રાર્થનાસભા તા.૨૮/૪ના સાંજે પથી ૬ દરમિયાન દરિયાસ્થાન મંદિર, જૂની શાકમાર્કેટ પાસે, ભુજ મધ્યે.((બન્ને પક્ષની સાથે.))
ગાંધીધામ : હીરજીભાઇ ખેરાજભાઇ મહેશ્વરી ((માંગલિયા)) ((ઉ.વ.૬૨)) તે દેમાબાઇ માંગલિયાના પતિ, ગોપાલભાઇ, ખીમઇબાઇ નામોરી લાલણ ((ભુજ))ના ભાઇ, અશોક, સુનીલ, કિશોર, મહેશ, વેલજીના પિતા, પ્રકાશ, નરેશ, ઇલાબેન ભાણજી આયડી ((અંજાર))ના મોટા બાપા, દર્શન, સાગર, આર્યન, દક્ષેશ, નિગ્રા, અંજલિ, કશિશ, મહેક, નિવ્યા, શ્રેયા, સંજીવની, કિશાના દાદા, યશોદા, પ્રેમિલા, હંસા, ગીતા, ભાવનાના સસરા તા.૨૭/૪ના અવસાન પામ્યા છે. તેમની ધાર્મિ‌કવિધિ આગરી ((કોઠ)) તા.૨૮/૪ના તથા ઘડાઢોળ ((પાણી)) તા.૨૯/૪ના તેમના નિવાસસ્થાન, પ્લોટ નં.૨૧૨ મહેશ્વરીનગર, ગાંધીધામ મધ્યે.
ગાંધીધામ : જશવંતીબેન મનસુખલાલ રતનશી રાયઠ્ઠા ((ઉ.વ.૬૮)) તે રામજીભાઇના નાના ભાઇના પત્ની, ધીરુભાઇ, જેન્તીભાઇના ભાભી, અરુનભાઇ, બિપિનભાઇ, હિ‌તેશભાઇ, વિજયભાઇ, વિપુલભાઇના માતા, સ્વ.પોપટલાલ ગોકળદાસ કાનાબરના પુત્રી, સ્વ.વલ્લભદાસ, સ્વ.રમણીકલાલ, સ્વ.ડાયાલાલ, કાંતિલાલ કાનાબરના બહેન તા.૨૬/૪ના અવસાન પામ્યાં છે. તેમની પ્રાર્થનાસભા તથા પિયરની સાદડી તા.૨૮/૪ના સાંજે ૪થી પ દરમિયાન નૂતન લોહાણા મહાજનવાડી, ભારતનગર, ગાંધીધામ મધ્યે.
ગાંધીધામ : સુશીલાદેવી મુરારિલાલ શર્મા તે મુરારિલાલ શર્માના પત્ની, તા.૨૬/૪ના અવસાન પામ્યાં છે. તેમની પ્રાર્થનાસભા તા.૨૮/૪ના સાંજે ૬થી ૬:૩૦ તેમના નિવાસસ્થાન, ઉમેશ મુરારિલાલ શર્મા, પ્લોટ નં.૯પ, વો‌ર્ડ‌ ૯/એ, ભારતનગર, ગાંધીધામ મધ્યે.
ગાંધીધામ : ધર્મેન્દ્રભાઇ કાંતિલાલ પરીખ ((ઉ.વ.પ૧)) ((પરીખ ફોરવ‌ર્ડ‌સવાળા)) તે સ્વ.કે.એલ. પરીખ તથા સ્વ.દમયંતીબેનના પુત્ર, ગં.સ્વ.તૃપ્તિબેનના પતિ, જેમીનના પિતા, રાજેન્દ્રભાઇ પરીખ ((ઇફકો)), નીરાબેન વિપુલભાઇ ((અમરેલી))ના ભાઇ, છાયાબેનના દિયર, દીપેન, આશિતના કાકા તા.૨પ/૪ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા/બેસણુ તા.૨૮/૪ના સાંજે પથી ૬ વાગ્યે તેમના નિવાસસ્થાન, પ્લોટ નં.૧૭૮, વો‌ર્ડ‌-૧૦/એ, પી.એન. અમરશી સ્કૂલ પાસે, ગાંધીધામ મધ્યે.
ગાંધીધામ : જેઠાનંદ તોલારામ અસરાની ((ઉ.વ.૭૨)) તે સ્વ.જાનકીબેનના પતિ, સ્વ.વાઘુમલ અસરાની, સ્વ.થાવરદાસ અસરાની, ડાલુમલ અસરાનીના ભાઇ, કમલ, મનોજ, મોના નારિયાણી ((કેપીટી))ના પિતા, વર્ષા, વનીતાના સસરા, હાર્દિક, અંજલિ નારિયાણીના નાના, સુરેશ, અશોક, મીના, મહેશ, સોનું, પપીના કાકા, લતા, નિક્કી, વિશાલના દાદા તા.૨૬/૪ના અવસાન પામ્યા છે. તેમનું ઉઠમણું/પઘડી તા.૨૮/૪ના સાંજે ૬:૩૦ વાગ્યે ઝૂલેલાલ મંદિર, શિવ હોટલની પાછળ ભાઇઓ તથા બહેનો માટે સાથે.
ગાંધીધામ : ભુગડોમલ ભૂલચંદ આસવાણી ((ઉ.વ.૮પ)) તે દયારામભાઇના પિતા, કમલેશભાઇ, પ્રદીપભાઇના પિતા તા.૨૭/૪ના અવસાન પામ્યા છે. તેમની સ્મશાનયાત્રા તા.૨૮/૪ના સવારે ૯ વાગ્યે તેમના નિવાસસ્થાન ટીસીએક્સ-ર્નોથ-૪૮થી નીકળશે.
અંજાર : કંદોઇ જેસનાબેન ((ઉ.વ.૬૦)) તે સ્વ.જમનાદાસ અમીચંદ કંદોઇના પત્ની, કનકબેન અમીચંદના પુત્રવધૂ, પ્રવીણચંદ્ર અમીચંદના ભાભી, સ્વ.લક્ષ્મીબેન પ્રવીણચંદ્રના દેરાણી, જીતેન્દ્ર, કેતન, ભાવના ((કોઇમ્બતુર))ના માતા, મૂળ અંજારના, હાલે મદ્રાસના નારાણજી માણેકચંદ પડધરિયા ((કંદોઇ))ના પુત્રી, મહેન્દ્ર, મુકેશ, ચંદ્રકાંત ((મદ્રાસ)), હેમલતાબેન ((ટીપટુર-કર્ણાટક)), સાવિત્રીબેન ((મૈસુર)), લતાબેન ((માંડવી))ના બહેન, લતા, યોગિતા, પ્રિયા, દીપક ((કોઇમ્બતુર)), કમલેશ ((માંડવી))ના સાસુ, રાજેશ, અંજનાના કાકી, સ્નેહ, આંશી, નમન, નંદની, સ્મિતના દાદી, જિયા, દીપેન, વૈભવીના નાની તા.૨૭/૪ના અવસાન પામ્યાં છે. તેમની પ્રાર્થનાસભા તા.૨૮/૪ના સાંજે પથી ૬ દરમિયાન રઘુનાથજી મંદિર, સવાસર નાકે અંજાર મધ્યે.((લૌકિક વ્યવહાર બંધ છે))
સિકન્દરાબાદ/અંજાર : અશોકભાઇ પોમલ ((ઉ.વ.૬પ)) તે સ્વ.છગનલાલ પદમશી ((રાયપુર-છ.ગ.))ના પુત્ર, જનકબેનના પતિ, સ્વ.વિશા પરમાર સોની, લખમશીં દેવશીભાઇ ((અંજાર))ના જમાઇ, સ્વ.પરસોત્તમભાઇ ((બાબુભાઇ સોની)), સ્વ.કેશવલાલભાઇ, સ્વ.રામદાસભાઇ, હરિલાલ, સ્વ.મણિબેન હીરાલાલભાઇ, ઝવેરબેન ચંદ્રકાંતભાઇ, ચંપાબેન પ્રાણજીવનભાઇના બનેવી, સુરેશભાઇ, સ્વ.ધર્મેશભાઇ, રાજેશભાઇ, અરૂણભાઇ, સ્વ.દીપકભાઇ, ચંપકભાઇ, હેમલભાઇ, દિલીપભાઇ, આશિષભાઇ, અંકિતભાઇ, મહેશભાઇના ફૂઆ તા.૨૬/૪ના મુંબઇ મધ્યે અવસાન પામ્યા છે. તેમની સાસરા પક્ષની પ્રાર્થનાસભા તા.૨૮/૪ના સાંજે પથી ૬ દરમિયાન ભાટિયા મહાજનવાડી, ટેલિફોન એક્સચેન્જ પાછળ, અંજાર મધ્યે.
મુન્દ્રા : હિ‌રેન સિંધલ ((ઉ.વ.૩૭)) તે ઉર્મિ‌લાબેન રમેશભાઇના પુત્ર, યોગિતાના પતિ, હીર, ધ્યાનીના પિતા, કૃષ્ણમૂર્તિ‌ના જમાઇ, રાજેશ્વરી, કિરણભાઇના ભાઇ, રતિલાલ ((નિવૃત એસટી)), અનીલભાઇ ((ભાવનગર))ના ભત્રીજા, જયદીપના બનેવી, રૂપસિંહ પરમાર ((પાલનપુર))ના સાળા, વસંતબેન સામજી વાઘેલાના દોહિ‌ત્ર, સ્વ.ભૂપેન્દ્રભાઇ, ડો.કૃષ્ણકાંતભાઇ, ઇશ્વરભાઇ ((એસટી)), મિતેશભાઇ, સ્વ.પ્રકાશભાઇ, ભગવતીબેન, ગીતાબેન, દર્શનાબેનના ભાણેજ તા.૨૬/૪ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા ((ભાઇઓ અને બહેનોની)) તા.૨૮/૪ના સાંજે ૪થી પ દરમિયાન રામમંદિર, ખારવા સમાજવાડી, મુન્દ્રા મધ્યે.
માધાપર((તા.ભુજ)) : મારૂ કંસારા સોની નાનાલાલભાઇ ચૌહાણ ((ઉ.વ.૮૩)) તે લક્ષ્મીબેનના પતિ, સ્વ.વેલજી મોરારજીના પુત્ર, નરોતમ, હરેશ, ગં.સ્વ.રૂક્ષ્મણિબેન, સાવિત્રીબેન, સીતાબેનના પિતા, સ્વ.જેન્તીલાલ,મનસુખલાલ, વિનોદચંદ્ર, સરસ્વતીબેન, મધુબેનના સસરા, સ્વ.મૂળજીભાઇ, સ્વ.મનજીભાઇ, સ્વ.ટપુભાઇ, સ્વ.વિશનજીભાઇ, સ્વ.ભુધુભાઇ, સ્વ.વાલુબેન, સ્વ.નાનુબેન, સ્વ.ચંચળબેનના ભાઇ, સ્વ.વેલજી કાનજી બગ્ગા ((લોડાઇવાળા))ના જમાઇ, સ્વ.વૃજલાલ ઝવેરલાલના બનેવી, જાગૃતિ કૃણાલકુમાર, શીતલ કૈલાસકુમાર, ખુશ્બૂ જિજ્ઞેશકુમાર, મીરાં હિ‌રેનકુમાર, રાહુલ, કલ્યાણી, નિશા, જાન્વી, તુલસીના દાદા, હંસા અતુલકુમાર, અંજના હિ‌તેશકુમાર, અલ્કા વિશાલકુમાર, કૈલેશ, હિ‌તેશ, બિપિન, રાજનના નાના તા.૨૭/૪ના અવસાન પામ્યા છે. તેમનું બન્ને પક્ષનું ઉઠમણુ તા.૨૮/૪ના સાંજે પથી ૬ દરમિયાન સોની સમાજવાડી, જૂનાવાસ-માધાપર મધ્યે.
નાગલપર મોટી((તા.અંજાર)) : શાંતિલાલ ગોકળ રાઠોડ ((ઉ.વ.૭૪)) તે નારાણ ભીમજી પરમાર ((લોવારિયા))ના જમાઇ, દેવુબેનના પતિ, નૌતમલાલ, અમૃતલાલ ((કાનો)), મંજુલા ((અંજાર)), જયા ((માધાપર)), રસીલા ((માધાપર)), નિર્મળા ((ગળપાદર)), ગીતા ((અંજાર))ના પિતા, જયશ્રી, ભાવના, મોહનલાલ રાઠોડ ((માધાપર)), મોહનલાલ ચૌહાણ ((અંજાર)), રતનશી રાઠોડ ((માધાપર)), પ્રફુલ્લ ((ગળપાદર)), મનસુખ ((અંજાર))ના સસરા, લીલાધર પરમાર ((લોવારિયા)), દયારામ પરમાર ((લોવારિયા))ના બનેવી, રોશની, અવનિ, ખુશી, દેવાંગના દાદા તા.૨૭/૪ના અવસાન પામ્યા છે. તેમનું ઉઠમણુ તા.૩૦/૪ના સાંજે પથી ૬ દરમિયાન હાટકેશ્વર મહાદેવ મંદિર, નાગલપર મધ્યે.
ભારાપર ((તા.માંડવી)) : રાજગોર જમનાબેન ((ઉ.વ.૮૪)) તે સ્વ.મૂરજી વિશનજી રાજગોરના પત્ની, સ્વ.દયારામ પ્રાગજી ગોતા ((ગોવાર-મસ્કા))ના પુત્રી, સ્વ.મોરારજી, સ્વ.દયારામ, સ્વ.કલ્યાણજી, સ્વ.લક્ષ્મીબેન ((ઉનડોઠ)), ઝવેરબેન ((ગોધરા))ના ભાભી, ગં.સ્વ.અમૃત, કુ.દિવાળી, રમીલા, વિમળા, ગીતા, નવીન, શાંતિલાલ, હરિશંકર, બિપિનના માતા, સ્વ.બાબુલાલ, પ્રવીણભાઇ, દયાશંકર, લાલજીભાઇ, સરલાબેન, ગીતાબેન, ઝવેરબેન ((હિ‌ના)), ગીતાબેનના સાસુ, સ્વ.રાધાબેન ઇશ્વરલાલ, સ્વ.ગૌરીશંકરના બહેન, ધર્મેશ, પ્રીતેશ, મહેશ, ભાર્ગવ, વંદના, કોમલ, ક્રિષ્ના, હેમાલી, દેવાંશીના દાદી, રેવાશંકર, હિ‌તેશ, દીક્ષાંત, આનંદ, ભરત, જિગર, ભાવિક, પિન્કી, કિંજલ, હર્ષદા, પ્રીતિના નાની તા.૨૬/૪ના માનકૂવા મધ્યે અવસાન પામ્યાં છે. તેમની સાદડી તા. ૨૮/૪ના સાંજે ૩થી ૬ તેમના નિવાસસ્થાને, ભારાપર ખાતે અને ૨૯/૪ના માનકૂવા વૃદ્ધ માનવ મંદિર ખાતે તેમજ માવિત્ર પક્ષની સાદડી રણછોડ ભુવન-મસ્કા ખાતે સાંજે ૪થી ૬ દરમિયાન તથા તેમની ઉત્તરક્રિયા માનકૂવા મધ્યે.
નાની ખાખર((તા.માંડવી)) : માનબાઇ ((ઉ.વ.૮૨)) તે નારાણ આશા કારા ડાંગેરાના પત્ની, સ્વ.દામજી, સ્વ.લખમશી, હીરબાઇ ((ફરાદી)), આસબાઇ ((દરશડી)), અજબાઇ ((બિદડા)), સ્વ.વાલબાઇ ((દરશડી))ના માતા, ખીમચંદ, નવીન, ભરત, સવિતા ((બિદડા)), રસીલા ((બિદડા))ના દાદી, સ્વ.નામોરીભાઇના નાના ભાઇના પત્ની, રાણાભાઇ, વેરસિંહભાઇ, સ્વ.શિવજીભાઇ, સ્વ.પૂરબાઇ, સ્વ.નેણબાઇ, માકબાઇ ((આયડી))ના ભાભી, રિતેશ, અંજલિના પરદાદી તા.૨૭/૪ના અવસાન પામ્યાં છે. તેમનો ધાર્મિ‌ક દિયાળો તા.૩૦/૪ અને તા.૧/પના તેમના નિવાસસ્થાન, નાની ખાખર મધ્યે.
નવી મોટીચીરઇ((તા.ભચાઉ)) : અજીતસિંહ જાડેજા ((ઉ.વ.પ૯)) તે પૂંજુભા હમીરજી જાડેજાના પુત્ર, મહિ‌પતસિંહ, રણજીતસિંહ, જોરૂભાના મોટા ભાઇ, ધર્મેન્દ્રસિંહ, યુવરાજસિંહના પિતા, દશરથસિંહ ગોહિ‌લના સસરા, હરપાલસિંહ, ઘનશ્યામસિંહ, મનહરસિંહના મોટા બાપુ, મેઘરાજસિંહ, બ્રિજરાજસિંહ, કર્મરાજસિંહ, ધ્રુવરાજસિંહ,દિવ્યરાજસિંહના દાદા તા.૨૬/૪ના અવસાન પામ્યા છે. તેમની ઉત્તરક્રિયા તા.પ/પના તેમના નિવાસસ્થાન, નવી મોટી ચીરઇ મધ્યે.
મુંબઇની અવસાન નોંધ
ત્રંબૌ : વસનજી કાંથડ ગાલા ((ઉ.વ.૭૮)) અવસાન પામ્યા છે. તે સ્વ.બુદ્ધિબેન કાંથડન ાપુત્ર,સ્વ.ધનીબેનના પતિ, હસમુખ, રમેશ, લતા, સંસાર પક્ષે વિદિતાબાઇ,કુશલતાબાઇ મહાસતજીના પિતા, સ્વ.વિરલ, દર્શન, જય, પાયલ, સ્નેહલ, અવનીના દાદા પ્રા. કાંતિ વિસરિયા હોલ, નૌપાડા, થાણા-વે. સમય બપોરે ૩થી ૪ કલાકે, નિવાસ - રમેશ વસનજી ગાલા, ૩૦૩, એવરેસ્ટ એપા‌ર્ટમેન્ટ એડલજી રોડ, ચરઇ,થાણા વે. ((ચક્ષુદાન કરેલ છે.))
મનફરા : વેલજી ((ઉ.વ.પ૮)) અવસાન પામ્યા છે. તે સ્વ.મોંઘીબેન આશધરી રાયણશીના પુત્ર, પાંચીબેનના પતિ, હિ‌રેન, સ્વ.ભારતી, જિજ્ઞાના પિતા, ભરૂડિયાના વિપુલ શામજી ડાઘાના સસરા પ્રા. વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ સંચાલિત કરન લધુભાઇ નિસર હોલ, ૧લે માળે, દાદર ((વે)) ઠે. મહમદ હયાત બિલ્ડિંગ, રૂમ નં.૧૧, ૧લે માળે પારસી વાડી, ન્યૂ માણેકલાલ, ઘાટકોપર ((વે)).
બિદડા : માધુરી સુરેશ વોરા ((ઉ.વ.પ૨)) અવસાન પામ્યા છે. તે સ્વ.સુરેશ વીરજીના પત્ની, પાનબાઇ વીરજી પલણના પુત્રવધૂ, પ્રકલ્પ, ધવલના માતા, દામજી, રામજી, શાંતિલાલના ભાઇના પત્ની પ્રાર્થના રાખેલ નથી. ઠે. માધુરી સુરેશ ડી-૧૦૪ લાર્કિન્સનગર, ડોમ્બિવલી ((વે.)) ઘરે અવવાની
તસ્દી લેવી નહીં.