મુંબઇ અવસાન નોંધ...

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અનુસંધાન
પહેલા પાનાનું ..
વાડરા પર ભાજપની...
વર્ષોમાં જ રૂપિયા ૩૦૦ કરોડની કેવી રીતે થઈ ગઈ? વાડરાએ હરિયાણા અને રાજસ્થાનમાં જ શા માટે જમીન ખરીદી? કોંગ્રેસનું શાસન નથી એ રાજ્યોમાં જમીન કેમ ખરીદી નહીં? આ સવાલનો જવાબ પ્રિયંકા ગાંધી વાડરા સિવાય કોંગ્રેસનો કોઈ નેતા આપતો નથી. કોંગ્રેસના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કહે કે વાડરાનું વિકાસ મોડલ શું છે?
ઉનાળો કાળઝાળ....
માણવા બપોર પહેલાં જ નીકળી ગયા હતા.
કંડલા એરપો‌ર્ટ ((ગળપાદર વિસ્તાર))માં પણ ગરમીનો આંક ૪૧.૭ જેટલો ઉંચો રહેતાં અકળામણ અનુભવાઇ હતી. જોકે, કંડલા પો‌ર્ટ એરિયામાં મહત્તમ તાપમાન ૩૭.૩ ડિગ્રી જ રહ્યું હતું, જ્યારે નલિયામાં પારો ૩૭ ડિગ્રી જ રહ્યો હતો. રણકાંધીના વિસ્તારો તો જાણે અગનભઠ્ઠીમાં ફેરવાયા હોય તેવો પ્રખરતાપ અને લૂ અનુભવાયા હતા. લખપત અને નખત્રાણાના રણ નજીકના ઉપરાંત ભુજ તાલુકાના બન્ની-પચ્છમ તેમજ ભચાઉ-રાપરના રણકાંધીના વિસ્તારોમાં જનજીવન અતિ ગરમીથી પ્રભાવિત થયું હતું.
એક જ ટીમના ૧૦...
ટોમ ગ્લેડહિ‌લે ચાર વિકેટ ખેરવી હતી. જોકે ટેન વીરલ ક્લબનું પ્રદર્શન અત્યાર સુધીનું ખરાબ પ્રદર્શન નથી.
સગર્ભા અને બાળકો...
અન્વયે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અનિતા કરવાલના માર્ગદર્શન હેઠળ આ દિશામાં સ્પષ્ટ સૂચનાઓ આપી દેવામાં આવી છે. જે અન્વયે દરેક મતદાન મથકમાં અપંગો, ૬પ વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિઓ, નાના બાળકો સાથે આવેલી મહિ‌લાઓ અને સગર્ભાઓને પહેલાં મતદાન કરવા દેવામાં આવશે. આ ઉપરાંત, મતદાન માટે જ્યાં સ્ત્રીઓ અને પુરુષોની અલગ અલગ લાઈન થયેલી હોય તો એક પુરુષ મતદાન કરે તેની સામે બે સ્ત્રીઓને મતદાન કરવા દેવામાં આવશે.
છેલ્લા પાનાનું...
તુણાથી થયેલી...
કન્ટેનરમાં સોનુ ઘુસાડાતુ હોવાની પાકી બાતમી હતી અને ત્રણ કન્ટેનર નીકળી ગયા પછી ચોથુ કન્સાઇનમેન્ટ પકડાયું હોવાનું પણ જાણવા મળ્યું છે.
દરમિયાન આ ગેરકાયદેસર સોનાની ઘુસણખોરીનું પગેરૂ ખંભાળિયા સુધી હોવાનું જાણવા મળતા જામનગર ડીઆરઆઇ એ ગઇકાલે સવારથી ખંભાળિયાના ભઠ્ઠી ચોક, પોરબંદર રોડ અને રામવાડી વિસ્તાર તથા સલાયા ચોક વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી.
જેમાંથી ગરીબ નવાઝ સોસાયટીમાંથી રીક્ષાચાલક હાસમ મામદ રૂંજાને ત્યાંથી ૧૦૦-૧૦૦ ગ્રામના ૮૪ બીસ્કીટ મળીને ૮ કિલો ૪૦૦ ગ્રામ સોનુ દાણચોરીનું મળી આવ્યું હતું તે જ કરાયું છે.
ત્યારબાદ સલાયા ગેઇટ, પોરબંદર રોડ સહિ‌તના વિસ્તારોમાં હજુ તપાસ ચાલુ છે તથા શંકાસ્પદ એવા ચારેક શખ્સોની અટક કરવામાં આવી છે. તથા નિવેદન પણ લેવાઇ રહયા છે અને સામાન્ય કેરીયર જ હજુ હાથ લાગ્યા છે પરંતુ લીંક મળી ન હોવાથી આ સર્ચ ચાલુ રહયાનું જાણવા મળે છે.
નીલપરમાં મંજૂરી...
નહોતી. આ મુદ્દો રાપરના નોડલ અધિકારી વી.જે. ચાવડાના ધ્યાનમાં આવતાં તેમણે શનિવારે ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.
માંડવી પોલીસે જણાવ્યું કે, ગુંદિયાળીમાં તા.૨૨ એપ્રિલે ભાજપના કાર્યકર્તા પ્રવીણ પટેલે સભા યોજીને એમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કર્યો હતો, એ અંગે તંત્રની પરવાનગી લીધી ન હોવાથી જાહેરનામા અને આચારસંહિ‌તા ભંગની ફરિયાદ નોંધવામાં આવી હતી.
અંજારમાં પાણી...
ફરિયાદ નોંધી હતી. જ્યારે બીજી બાજુ કારૂભાઈ ગોસ્વામીની ફરિયાદ આધારે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આરોપી રાયશી કોલી અને ત્રિકમ કોલીએ તેની દીકરીને ગાળો ભાંડીને જમીન ખાલી કરવાની ધમકી આપી હતી. ઉશ્કેરાયેલા રાયશીએ કારૂભાઈ અને તેમના સાથીને લાકડીથી માર માર્યો હતો, જ્યારે ત્રિકમે તેમને માથામાં ધારિયું ઝીંકી લોહીલુહાણ કરી નાખ્યા હતા.
પાણી મુદ્દે અંજારમાં થયેલી આ લોહિ‌યાળ મારામારીથી એ વિસ્તારમાં ભારે ચકચાર વ્યાપી હતી. બનાવ કોઇ મોટું સ્વરૂપ ધારણ ન કરે એ માટે પોલીસ પણ ત્યાં દોડી
ગઈ હતી.