• Gujarati News
  • નખત્રાણામાં ફ્લેગમાર્ચ

નખત્રાણામાં ફ્લેગમાર્ચ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૩૦મીએ યોજાનારી લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે શનિવારે નખત્રાણાના ડીવાય.એસ.પીના માર્ગદર્શન તળે એસ.આર.પી.ના ૧૦૦ જવાન અને પોલીસ સ્ટાફ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઇ હતી. મેઇન બજાર, વથાણચોક, બસ સ્ટેશન વિસ્તારમાં જવાનોએ ફ્લેગમાર્ચ કરી હતી. આ ઉપરાંત તાલુકાના વિરાણી મોટી, રવાપર, નેત્રા, વિથોણ સહિ‌ત ગામોમાં કાયદો વ્યવસ્થા જળવાય, ચૂંટણી સમયે કોઇ અનિચ્છનીય બનાવ ન બને, તે માટે પણ જવાનો ફરી વળ્યા હતા. -ભરત જોષી