• Gujarati News
  • સુધરાઇના કાયમી ૃચ્ ’કર્મચારીઓને હાયરગ્રેડ ૃચ્ ’૧૨ ૧૪નો લાભ આપો

સુધરાઇના કાયમી ૃચ્/’કર્મચારીઓને હાયરગ્રેડ ૃચ્/’૧૨-૧૪નો લાભ આપો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.ભુજ
સુધરાઇમાં ફરજ બજાવતા કાયમી કર્મચારીઓને હાયરગ્રેડ ૧૨-૧૪ના વર્ષનો લાભ આપવા કચ્છ જિલ્લા મજદૂર વિકાસ મંચે ભુજ અને રાજકોટના સત્તાધીશો અને પ્રાદેશિક નિયામક નગરપાલિકાઓ પાસે માગણી મૂકાઇ છે. સુધરાઇમાં અગાઉ હાયરગ્રેડ ૯નો લાભ મળ્યો, પરંતુ હવે મોટા ભાગના કર્મચારીઓ ૧૨-૧૪ના લાભ સુધી પહોંચી ગયા છે, તેથી તેમને તેનો લાભ આપવા માગણી ઉઠાવાઇ છે. દરમિયાન કર્મચારીઓને ફૂડ એડવાન્સના ત્રણ જેટલા નીકળતાં એરિય‌ર્સ ચૂકવવા
માગણી મૂકાઇ છે.