હલચલ....

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપૂત જ્ઞાતિ મહિ‌લા મંડળ
મહિ‌લાઓ માટે વાનગી, ડેમોસ્ટ્રેશન, બાળકોના સમર કેમ્પની પૂર્ણાહુતિ તથા ડાન્સનો કાર્યક્રમ જ્ઞાતિની વાડી મધ્યે તા.૨૭/૪ના સાંજે પ કલાકે યોજાશે.
એન્કરવાલા સરસ્વતી વિદ્યાલયના વાલીની બેઠક
તા.૨૭/૪ના સવારે ૧૦ કલાકે એન્કરવાલા સરસ્વતી વિદ્યાલય પ્રસાદી પ્લોટ ખાતે, મીટિંગ.
ખેંગાર બાગમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર
ખેંગાર પાર્કના બાલભવન ખાતે તા.૨૭/૪ના સવારે ૧૧થી ૧ વાગ્યા દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કારકિર્દી માર્ગદર્શન વિષય પરનો કાર્યક્રમ.
રિટાય‌ર્ડ‌ બેંક એમ્પ્લોયીઝ ચેરિટેબલ ટ્રસ્ટ
લોહીનું દબાણ તથા સુગર માપવાનો કેમ્પ તા.૨૭/૪ના સાંજે પ:૩૦થી ૬:૩૦ દરમિયાન સદ્વિચાર પરિવાર ભવન, વી.ડી. હાઇસ્કૂલની સામે.
જશ્ને સીદીકે અકબર મુકરીર
તા.૨૮/૪ના ઇશા નમાજ બાદ કુંભારવાલી મસ્જિદ પાસે, ભીડ આઝાદ ચોક ભુજ.
એકાદશ કુંડી વૈદિક શુદ્ધિ યજ્ઞ
તા.૨૭/૪ના સાંજે ૪:૩૦ કલાકે નવમો એકાદશ કુંડી વૈદિક શુદ્ધિ યજ્ઞ, પ્રાથમિક શાળા, પ્રમુખ સ્વામીનગર, પ્રથમ ગેટ, પ્રથમ શેરી, ભુજ.
સુલતાનશા પીરનો ઉર્ષ
લખુરાઇ ચાર રસ્તા, નાગોર રોડ, ભુજ ખાતે તા.૨૭/૪ના બપોરે ૧૨:૩૦ વાગ્યે ન્યાજ, સાંજે ૪ વાગ્યે ચાદરનો પ્રોગ્રામ અને ઇશા નમાજ બાદ તકરીર સુલતાનશા પીર કમિટીના સહયોગથી
યોજાશે.
ગાંધીધામમાં નિ:શુલ્ક યોગ પ્રાણાયામના વર્ગ
પતંજલિ યોગ સમિતિ દ્વારા ગાંધીધામમાં દરરોજ સાંજે પ:૩૦થી ૭ વાગ્યા સુધી નિ:શુલ્ક યોગ પ્રાણાયામના યોગ કલાસ સેક્ટર-૩, અંબાજી માતાજી મંદિરની બાજુમાં, બાલવાટિકા, ગા‌ર્ડ‌ન સર્કલ.
આદિપુરમાં નિ:શુલ્ક યોગ ક્લાસ
પતંજલિ યોગ સમિતિ દ્વારા આદિપુરમાં દરરોજ સવારે ૬થી ૭:૨પ તથા સાંજે પથી ૬:૧પ કે.ડી. તૌરાણી ઉપચાર કેન્દ્ર-પ્લોટ નં. ૪૭, વો‌ર્ડ‌ નં. ૪/એ, સિંધોલોજી સ્કૂલની પાછળ.
જિયાપરમાં લોકસાહિ‌ત્ય કાર્યક્રમ
જિયાપર ખાતે ચાલતી દશા અવતાર ભાગવત કથા તા.૨૭/૪ના રાત્રે ૮થી ૧૦ દરમિયાન રમેશ જોષીનો લોકસાહિ‌ત્યનો
કાર્યક્રમ યોજાશે.