• Gujarati News
  • ૨૯ ૩૦ના આરટીઓમાં લાઇસન્સ સંબંધી કામગીરી રહેશે બંધ

૨૯-૩૦ના આરટીઓમાં લાઇસન્સ સંબંધી કામગીરી રહેશે બંધ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ : રાજ્યમાં ૩૦મીએ મતદાન હોવાથી કચ્છ આરટીઓમાં ભુજ તથા ગાંધીધામ કચેરીમાં લાઇસન્સ સંબંધી કામગીરી ચૂંટણીલક્ષી કામના કારણે તા.૨૯ અને ૩૦મીએ બંધ રહેશે. તેવું આરટીઓની એક યાદીમાં જણાવાયું છે.