• Gujarati News
  • ગુજરાતી સુબોધની પરીક્ષા ભુજ કેન્દ્રના ૯૦ ટકા છાત્ર સફળ

ગુજરાતી સુબોધની પરીક્ષા ભુજ કેન્દ્રના ૯૦ ટકા છાત્ર સફળ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ : ગાંધી જયંતીના દિવસે ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા લેવાયેલી ગુજરાતી બાળપોથી, પ્રાથમિક, સુબોધની પરીક્ષામાં ભુજ કેન્દ્રનું પરિણામ ૯૦ ટકા આવ્યું છે. પરીક્ષમાં ઉત્તીર્ણ થયેલાં તમામ બાળકોને ટૂંક સમયમાં સ્વ.ખંમાવતીબેન મુનવર તરફથી ઇનામ અને પ્રમાણપત્રનું વિતરણ કરાશે.