મુંબઇ અવસાન નોંધ..

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ : ઠા.ગં.સ્વ.લક્ષ્મીબેન કાનજી તન્ના ((ઉ.વ.૭૩)) ((ખાવડાવાળા)) તે સ્વ.કુંવરબેન દેવચંદના પુત્રવધૂ, સ્વ.કાનજી દેવચંદના પત્ની, સ્વ.ઠા.જમનાબેન વિશ્રામ ચંદે ((રાયધણપરવાળા, હાલે માધાપર))ના પુત્રી, નર્મદા, વનીતા, દિલીપ, કૌશલ્યા, જ્યોતિ, ગીતાના માતા, હિંમતભાઇ, નિતિનભાઇ, જયેશભાઇ, કૈલાસભાઇ, શૈલેશભાઇ, નીતાબેનના સાસુ, નીકી, કિશનના દાદી, જાનકીબેન વિશાલકુમાર, હેતલબેન ડેનીશકુમાર, બિંદી, નિશાંત, ધરમ, હિ‌રેન, અમન, પ્રિયાંશુ, વિશાલ, વૈશાલીના નાની, શ્લોકના મોટા નાની, સ્વ.ખેરાજભાઇ, સ્વ.અમૃતલાલભાઇના નાના ભાઇના પત્ની, સ્વ.લીલાધરભાઇના ભાભી, સ્વ.રતનબેન, ગં.સ્વ.મણિબેનના દેરાણી, ગં.સ્વ.નર્મદાબેનના જેઠાણી, ચંદે કેશવલાલ, સ્વ.શશિકાંતભાઇ ((કચ્છમિત્રવાળા)), સ્વ.પ્રવીણભાઇ, ગજેન્દ્રભાઇ, દિનેશભાઇ, ભરતભાઇ, ગં.સ્વ.શાંતાબેન જેઠાલાલ, ગં.સ્વ.મંજુલાબેન જેઠાલાલ, સ્વ.દમયંતીબેન મધુકાંત, સ્વ.હેમલતાબેન દયારામના મોટા બહેન, વાસંતીબેન, સ્વ.પ્રતિમાબેન, કલ્પનાબેન, પ્રભાબેન, રીટાબેનના મોટા નણંદ તા.૨૪/૪ના અવસાન પામ્યાં છે. તેમની પ્રાર્થનાસભા તા.૨૬/૪ના સાંજે પથી ૬ દરમિયાન કાકુભાઇ ચત્રભુજ રંગવાળા લોહાણા મહાજનવાડી, છછ ફળિયા મધ્યે.((બન્ને પક્ષની સાથે છે.))
ભુજ : મૂળ કુંભારિયાના, હાલે ભુજ અમૃતલાલ મેઘજી પિત્રોડા ((ઉ.વ.૬૨)) તે મેઘજી ભવાનજી પરમારના જમાઇ, ગૌરીબેનના પતિ, રામજીભાઇ, અમૃતભાઇ, નારાણભાઇ, જેઠાભાઇના બનેવી, શાંતિલાલ, ગુણવંતભાઇ, દયારામભાઇ, વાસુદેવભાઇ, વિમળાબેન ((અંજાર)), ગૌરીબેન ((સુખપર))ના ભાઇ, વિનોદ, ભાવેશ, મનીષના પિતા, જીલ, ચિરાગના દાદા તા.૨૪/૪ના અવસાન પામ્યા છે. તેમનું બેસણુ તા.૨૬/૪ સાંજે ૪થી પ દરમિયાન લુહાર સમાજવાડી, લોહાર ચોક, ભીડ મધ્યે.
ભુજ : બકુલાબેન ((ઉ.વ.પ૯)) તે શાહ ગુલાબચંદ ((મે.રાજેશકુમાર ગુલાબચંદ એન્ડ કુાં.))ના પત્ની, સ્વ.શાહ જશરાજ મેઘજી ઘીવાળાના પુત્રવધૂ, દોશી રવિલાલ શાંતિદાસ ((માંડવીવાળા))ના પુત્રી, સ્વ.સુષ્મા દીપેનભાઇ, જિજ્ઞેશ ((જૈનમ કમ્પ્યૂટર))ના માતા, તન્વીના સાસુ, કલ્પેશ ((મલાડ))ના મોટા બહેન, હર્ષાબેનના નણંદ, કુમુદબેન બાલકૃષ્ણભાઇ ((હૈદરાબાદ))ના દેરાણી, ચંદ્રમણિબેન, નરેન્દ્રભાઇ ((આકોલા)), રાજેશભાઇ, હર્ષાબેનના ભાભી, જયશ્રી કીર્તિ‌ભાઇ, ભાવિની નિલેશભાઇ, મનોજ, પલ્લવીબેન, આશિત, મયૂરી, શ્વેતા મયૂરભાઇના કાકી, પાશ્વર્‍, મોક્ષના દાદી, દિવ્ય, જીલના નાનીતા.૨૩/૪ના અવસાન પામ્યા છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા.૨પ/૪ના સાંજે પથી ૬ કલાકે પહેલા માળે, જૈન ગુર્જરવાડી ((વંડો)), વાણિયાવાડ, ભુજ મધ્યે.
ભુજ : હાલે ચેન્નાઇ ગં.સ્વ.રાજગોર જયાબેન ((ઉ.વ.૮૨)) તે સ્વ.મનસુખલાલ શિવજી જોષીના પત્ની, સ્વ.અમૃતબેન શિવજી જોષીના પુત્રવધૂ, ગં.સ્વ.ઝવેરબેન કાનજી જેઠા મહેતા ((ગુંદિયાળી))ના પુત્રી, પ્રકાશ, પુષ્પા, ગં.સ્વ.લતાના માતા, સીતા, રમેશભાઇ, સ્વ.મનસુખભાઇ ((હૈદરાબાદ))ના સાસુ, નયન, મીનાના દાદી, મમતા, વૈશાલી, રોનક, વૈભવ, ગાયત્રીના નાની, રવિલાલ ((અમદાવાદ)), પ્રાણલાલ, તનસુખ, ગં.સ્વ.ગોદાવરી ગિરજાશંકરના ભાભી, દયાશંકર, શાંતિલાલ, મંગલદાસ, દિનેશ, સતિષ, પ્રતાપ, મનોજ, મહાલક્ષ્મી, તરૂલતા, મીરાં, જાનકી, ભાવના, પદ્માના બહેન તા.૨૩/૪ના મદ્રાસ મધ્યે અવસાન પામ્યાં છે. તેમની પ્રાર્થનાસભા તા.૨૬/૪ના સાંજે પ:૩૦થી ૬:૩૦ દરમિયાન મીઠાબાઇ શંકરજી ઉગાણી રાજગોર સમાજવાડી, ડાંડા બજાર, ભુજ મધ્યે.
ભુજ : રાજગોર શાંતિલાલ શિવજી માલાણી ((ઉ.વ.૬૦)) તે રાજગોર રતનબેન શિવજી ખીમજી માલાણીના નાના પુત્ર, પ્રવીણચંદ શિવજી ((રિટાય‌ર્ડ‌ એસટી)), સ્વ.રમેશચંદ્ર, દમયંતી બાબુલાલ બોડાના ભાઇ, સ્વ.ગંગાબેન જગજીવન હીરજી મોતાના દોહિ‌ત્ર, સરસ્વતીબેનના પતિ, સચિનના પિતા, નર્મદાબેન દેવજી જેઠાલાલ મોતા ((મસ્કા))ના જમાઇ, ઇશ્વરલાલના બનેવી, વિપુલ, દીપેશ, ચંદ્રેશ, જીતેન્દ્ર, હિ‌રેનના કાકા, સ્વ.નારાણજી, વાલજી, મીઠુ, હીરજી, ગોવિંદજી, ધનજી, મૂરીબેન, ભચીબેન, મમીબેનના ભત્રીજા, મોહનલાલ, સ્વ.ઝવેરબેન, માધવજી, હસમુખ, સ્વ.કાંતિલાલ, સ્વ.પ્રાણજીવન, ચમનલાલ, ગં.સ્વ.મણિબેન, વિઠ્ઠલજી, રવિલાલ, સ્વ.દિનેશ, ગં.સ્વ.હસ્તાબેન, મંજુલાબેન, કિરીટકુમાર, યોગેશ, વીણાબેનના કાકાઇ ભાઇ તા.૨૪/૪ના અવસાન પામ્યા છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા.૨૬/૪ના સાંજે પ:૩૦થી ૬:૩૦ વાગ્યે ત્ર્યંબેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, એરપો‌ર્ટ રોટ, ભુજ મધ્યે.((લૌકિક વ્યવહાર બંધ છે.))
ભચાઉ : મૂળ લલિયાણાના મેઘીબેન પ્રજાપતિ ((ઉ.વ.૯પ)) તે સ્વ.મનજીભાઇ કાનજીભાઇ જેકડિયા પ્રજાપતિના પત્ની, સ્વ.જયરામભાઇ, સ્વ.લાલજીભાઇ, સ્વ.કાંતાબેન, કમુબેન, દયાબેનના માતા, જયેશભાઇ પ્રજાપતિ ((ભચાઉ-ચામુંડા કેટર‌ર્સ)), વિજયભાઇ ((શીતલ સ્વીટ)), હિ‌રેનભાઇ ((ચામુંડા પકવાન)), શીતલબેન શાંતિલાલ વારૈયા ((અંજાર))ના દાદી, વારૈયા મહાદેવાભાઇ લખમણભાઇ ((અંજાર)), રવજીભાઇ ખેંગારભાઇ ચોનાણી ((કલોલ-વડોદરા)), ગં.સ્વ.રામુબેન લાલજીભાઇના સાસુ, શ્રુતિ, પ્રિશા, આયુષિના પરદાદી, ચોનાણી મલુભાઇ મેરામણભાઇ ((અંજારવાળા))ના પુત્રી તા.૨૪/૪ના અવસાન પામ્યાં છે. તેમની પ્રાર્થનાસભા તા.૨૬/૪ના સાંજે પથી ૬ દરમિયાન પ્રજાપતિ સમાજવાડી, ભચાઉ મધ્યે તેમજ લૌકિક વ્યવહાર તેમના નિવાસસ્થાન, અંબિકાનગર સીતારામપુર, ભચાઉ મધ્યે.
શિણાય ((તા.ગાંધીધામ)) : અમૃતલાલ ધનજી વાઘમશી ((ઉ.વ.૩૩)) તે વાલીબેન તથા સ્વ.ધનજી લાલજીના પુત્ર, ચેતનાબેનના પતિ, પ્રભુલાલ, વસંતાબેનના ભાઇ, ધ્રૂવ, ઋત્વિક, અંજલિના પિતા, ધનજી ભીમજી વેજાણીના જમાઇ તા.૨૩/૪ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા.૨પ/૪ના બપોરે ૩થી ૪ દરમિયાન યદુવંશી સોરઠિયા આહિ‌ર સમાજવાડી, શિણાય મધ્યે.
આધોઇ ((તા.ભચાઉ)) : મનજીભાઇ જેરામભાઇ ભુટક ((લેવા પટેલ)) ((ઉ.વ.૭૨)) તે સ્વ.રામાબેનના પતિ, બાબુભાઇ ((મુંબઇ)), ગોમીબેન નાનજી ગોઠી ((તોરણિયા)), સતીબેન બાબુભાઇ રાવરિયા ((ચિત્રોડ))ના પિતા, પંકજ, મેહૂલના દાદા, હરખા હીરા દેવડા ((વાંઢિયા))ના સસરા તા.૨૩/૪ના અવસાન પામ્યા છે. તેમનું બેસણુ તા.૨૬/૪ના ઉદેપુર મોટોવાસ, આધોઇ મધ્યે.
મુંબઇની અવસાન નોંધ
મસ્કા : માકાણી આણંદજી ડોસાના પુત્ર રવિલાલ ((ઉં. વ. ૭૪)) તે કચ્છ ભુજ મુકામે ૨૨-૪-૧૪ના રોજ અવશાન પામેલ છે. તે સરસ્વતીબહેનના પતિ, તે અશોક, રાહુલ, ઉર્મિ‌લા, વિનોદભાઈ, હર્ષદા લાભશંકરના પિતા, તે સ્વ. જેઠાલાલ, સ્વ. વિશનજી, સ્વ. મુરીબહેન, સ્વ. દેવકાબહેન, સ્વ. મણિબહેન, સ્વ. શાંતાબહેન, ગં. સ્વ. નર્મદાબહેન, સ્વ. ગંગાબહેનના ભાઈ, તે ગામ મસ્કાના મોતા હરિરામ સુરજીના જમાઈ. સાદડી રાખેલ નથી. લૌકિક વહેવાર બંધ છે. નિવાસ : ગોર રાજેશ જેઠાલાલ, મંગલ સ્મૃતિ, બિલ્ડિંગ નં. ૨, ૩જે માળે, ન્યુ આયરે રોડ, સઈનાથનગર,
ડોંબિવલી ((ઈસ્ટ)).
ભરૂડિયા : વેલુબેન ((ઉ.વ.૬૯)) અવસાન પામ્યા છે. તે ડાઘા ખેતઇબેન ગોવરના પુત્રવધૂ, બેચરના પત્ની, રસીકના માતા, ધનજી, દામજી, હીરૂ, વર્ષાના સાસુ, શિલ્પા,રાહુલ,ર્કષ, વૃષ્ટિ, કેયાના દાદી પ્રાર્થના પછી બારવિધિ રાખેલ છે. એડ્રેસ : રમણીક બેચર ડાઘા,જલગાવવાલા કંપાઉન્ડ, રાધાબાઇ ચાલ,પારસીવાડી,
ઘાટકોપર ((વે.)) મું.