• Gujarati News
  • ભચાઉમાં કાર હેઠળ કચડીને પ્રાૈઢને મોતને ઘાટ ઉતારી દેવાયા

ભચાઉમાં કાર હેઠળ કચડીને પ્રાૈઢને મોતને ઘાટ ઉતારી દેવાયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉમાં એક પ્રાૈઢને કારથી ઉડાવીને મોતને ઘાટ ઉતારી નખાયાની ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી. આ પ્રાૈઢના પુત્ર સાથે આરોપી શખ્સને રસ્તા પર ચાલવા બાબતે ઝઘડો થયો હતો. આ મુદ્દે એ શખ્સે પીધેલી હાલતમાં જ રવિવારે પ્રાૈઢને કચડી નાખ્યા હતા. આ બનાવ વિશે સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે રવિવારે બપોરે ૪૦ વર્ષીય પ્રેમજી પાલાભાઈ દાફડાની હત્યા થઈ હતી. નવી ભચાઉ વિસ્તારમાં આવેલી

બીજી હત્યામાં પણ દારૂ જવાબદાર
ભચાઉમાં શનિવારે એક યુવાન પર સગા ભાઈએ હુમલો કરીને હત્યા કરી એમાં પણ દારૂનો મુદ્દો જવાબદાર હતો. રવિવારે પ્રાૈઢને કાર નીચે કચડી નાખી ખૂન કરવામાં આવ્યું, એમાં પણ આરોપી પીધેલો જણાઈ આવ્યો હતો. ભચાઉમાં લઠ્ઠાકાંડની ઘટના હજી થોડા સમય પહેલાં જ બની છે, ત્યારે દારૂની બદી અહીં વધુ લોહિયાળ બનતાં પોલીસતંત્ર પણ હજી ગંભીર બન્યું ન હોવાનું ચિત્ર સામે આવ્યું છે.