તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • અકસ્માતે વૃધ્ધ ટ્રેન હેઠળ કપાઇ ગયા

અકસ્માતે વૃધ્ધ ટ્રેન હેઠળ કપાઇ ગયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
: મોરબી રોડ પરની મહાત્મા ગાંધી સોસાયટીમાં રહેતાં ચનાભાઇ ભાણાભાઇ પરમાર (ઉ.વ.૮૦) એક મોરબી રોડ ફાટક પાસે ટ્રેનની ઠોકરે ચડી જતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું.