તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સેમા દ્વારા માર્ગદર્શક સેમિનાર યોજાયો

સેમા દ્વારા માર્ગદર્શક સેમિનાર યોજાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમસ્ત કચ્છ સતવારા સમાજના ગ્રૂપ સતવારા એજયુકેશન મોટીવેશન એસોસિયેશન (સેમા) દ્વારા તાજેતરમાં સમાજની વાડી ખાતે શૈક્ષણિક માર્ગદર્શક સેમિનાર યોજાયો હતો, જેમાં પ્રાથમિક શિક્ષણ તેમજ ±ાી શિક્ષણ શા માટે જરૂરી છે તેના પર માહિતી આપી વિદ્યાર્થીઓને ધોરણ ૧૨ પછી શું શું સ્કોપ તે અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી.