તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કાળાડુંગર ખાવડામાં ઈઇકએ તપાસ કરી

કાળાડુંગર-ખાવડામાં ઈઇકએ તપાસ કરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇના બેંકના કેસમાં નારાયણ સરોવરમાં સીબીઆઇએ તપાસ કર્યા બાદ બીજે દિવસે એટલે કે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટીગેશનની એક ટીમ કાળાડુંગર અને ખાવડામાં તપાસ કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
ગોરેગાંવના એક બેંક કૌભાંડમાં પરશુરામ જયાનંદ દવે અને તેના પત્ની મંજુબેન સામે કેસ ચાલી રહ્યો છે, જેમાં મહિલા હાથે ઝડપાઇ જતાં પતિની શોધખોળ ચાલે છે. મહિલાએ પતિનું મૃત્યુ નીપજયાનું જણાવ્યું છે, ત્યારે સીબીઆઇએ હકીકત જાણવા કાળાડુંગર અને ખાવડામાં તપાસ કરી હતી. સૂત્રો કહે છે કે, ખાવડામાં લોહાણા મહાજનના પ્રમુખની પણ પૂછતાછ કરી નિવેદનો નોંધ્યાં છે.