• Gujarati News
  • નખત્રાણામાં ૩.૪૦ કરોમzુખ્યમંત્રીના હસ્તે નવી કચેરીનું ખાર્તમુહૂર્ત કરાય તે માટે તખ્તો ગોઠવાશે

નખત્રાણામાં ૩.૪૦ કરોમzુખ્યમંત્રીના હસ્તે નવી કચેરીનું ખાર્તમુહૂર્ત કરાય તે માટે તખ્તો ગોઠવાશેડના ખર્ચે આધુનિક કોર્ટનું નિમૉણ થશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ. કચ્છના બારડોલી તરીકે જાણીતા નખત્રાણાને વર્ષો જૂની કોર્ટને નવી બનાવવા માટે અંતે કાયદા વિભાગ દ્વારા લીલીઝંડી મળી જતાં ટૂંક સમયમાં ટેન્ડરો બહાર પડશે અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આગામી ૧૪મી ઓગસ્ટ કચ્છ આવી રહ્યા છે, ત્યારે ખાતમુહૂર્ત કરે માટે તખ્તો ગોઠવાઇ રહ્યો છે. નખત્રાણામાં અત્યારે જે કોર્ટ આવેલી છે, એ જ જગ્યાએ જૂના બાંધકામને તોડીને મૂળમાંથી નવો બનાવવા માટે ૩.૪૦ કરોડના ખર્ચે બનાવવા માટે વર્ષ ૨૦૧૨ કાયદા વિભાગ માટે મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો, જેને નાણાં વિભાગની ૭/૬/૧૩ની નોંધથી ઉપસચિવ ડી.એ. વોરાએ શરતોને આધીન વહીવટી મંજૂરી આપવામાં આવી છે. કોર્ટમાં કેન્ટીન, કોમ્યુનિટી વિભાગ, વકીલ રૂમ બનાવાશે. તેવું યાદીમાં જણાવાયું છે.