તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ભુજમાં લોહાણા સમાજના છાત્રોને લેપટોપ અપાયાં

ભુજમાં લોહાણા સમાજના છાત્રોને લેપટોપ અપાયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોહાણા જ્ઞાતિના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે મુંબઇના અનામી દાતા દ્વારા લાભાર્થીઓને ભુજ લોહાણા મહાજન સંચાલિત સ્કોલરશપિ યોજના સમિતિ દ્વારા પ્રથમ તબક્કામાં ૩૯ વિદ્યાર્થી/વિધ્યાર્થિનીને ૫૦૯૦૦૦ની રોકડ સહાય ઉપરાંત ઉચ્ચ અભ્યાસમાં લેપટોપની જરૂરિયાત હોય તેવા વિદ્યાર્થીઓને સરળ હપ્તાની શરતે લેપટોપ આપી દાતાએ ૧૦ લેપટોપ સમિતિ દ્વારા મંજૂર કરાયા છે. બીજા તબક્કામાં છ લેપટોપ વિતરણ કરાયા હતા. કુલ ૧૬ લેપટોપ અપાયાં છે. સ્કોલરશપિ તથા લેપટોપની સહાયના વિતરણની આ યોજનાનો ચાલુ વર્ષનો પ્રથમ તબક્કો પૂર્ણ કર્યો છે.