તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વાયરિંગ શોર્ટ થતાં બસ સળગી ઉઠી

વાયરિંગ શોર્ટ થતાં બસ સળગી ઉઠી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ : અંતરજાળના રાજનગરમાં રહેતા પાંચાભાઇ આહિરે ગત રાત્રિના રવેચી સોસાયટી સામે રોડ પર જીજે ૧૨ ટી ૪૭૧૩ નંબરની બસ પાર્ક કરી હતી. ત્યારે રાત્રિના બસ ભડભડ સળગવા લાગી હતી. રસ્તા પરથી પસાર થતા લોકોએ જોતાં તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફોરેિન્સક નિષ્ણાતની મદદ લઇ તપાસ કરતાં બસમાં સાઇડ સગિ્નલનું વાયરિંગ શોર્ટ થતાં આગ લાગ્યાનું બહાર આવ્યું છે.