તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • આમરીના યુવાનનું ઝેરી દવા પીતા મોત

આમરીના યુવાનનું ઝેરી દવા પીતા મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી તાલુકાના આમરી ગામે રહેતા ૩૫ વર્ષીય રમેશભાઈ મુળજીભાઈ રાઠોડે પોતાના ઘરે જ ચોથી જુલાઈના રોજ સાંજે ૫ કલાકની આસપાસ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. તેને ૧૦૮ એમ્બ્યુલન્સમાં નવસારી સિવિલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. સારવાર દરમિયાન તેનું મોત નપિજયું હતું. ગ્રામ્ય પોલીસને આ ઘટનાની ડો. હિરલ દલાલે જાણ કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.