તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • અંજારમાં ખિલખિલાટ એમ્બ્યુલન્સનું કરાયું લોકાર્પણ

અંજારમાં ખિલખિલાટ એમ્બ્યુલન્સનું કરાયું લોકાર્પણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારમાં ખિલખિલાટ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું હતું. ધારાસભ્ય વાસણભાઇ આહિર, નગરપતિ સામજી સિંધવ, જયશ્રીબેન પંડયા, ભરતભાઇ શાહ, રાજુભાઇ કોડરાણી, ડો.ભાવેશ સોરિઠયા, ડો.રાજીવ અંજારિયાના હસ્તે આ નવી આરોગ્ય સુવિધા ખુલ્લી મૂકાઇ હતી.એમ્બ્યુલન્સમાં એ.સી. સાથે ટીવીના માધ્યમથી પ્રસૂતિ અગાઉ અને બાદમાં શું માવજત રાખવી તેની સમજણ અપાશે.