તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ગાંધીધામમાં ૬૦ દબાણ હટાવાશે

ગાંધીધામમાં ૬૦ દબાણ હટાવાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધી માર્કેટથી સરદાર પટેલ સર્કલ સુધી છાશવારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે, તે પાછળ દબાણો જવાબદાર હોવાથી સુધરાઇ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો, પ્રથમ ર્દિષ્ટએ ટ્રાફિક સમસ્યાને અડચણરૂપ થતાં ૬૦ દબાણનું માર્કિંગ કરવામાં આવ્યું છે. દબાણો હટાવવા પોલીસ પ્રોટેકશન પણ જરૂરી હોવાથી સુધરાઇ દ્વારા એ ડિવઝિન પોલીસને પત્ર પાઠવ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ગાંધી માર્કેટથી સરદાર પટેલ સર્કલ સુધીમાં લારી-ગલ્લાવાળાઓએ આડેધડ ૬૦ જેટલાં દબાણો દૂર કરાશે. આ અંગે દબાણ ઇન્સ્પેકટર લોકેન્દ્ર શમૉનો સંપર્ક કરતાં તેણે આ વાતને સમર્થન આપ્યું હતું.આદપિુરમાં ત્રણ દબાણ હટાવાયાં
આદપિુરના સાતવાળી વિસ્તારમાં અગાઉ નોટિસ અપાયા બાદ રહીશોએ દબાણો દૂર ન કરતાં સુધરાઇની દબાણહટાવ શાખા જેસીબી મશીન થી ગેરકાયદે ખડકાયેલાં પાંચ બાંધકામને હટાવી નાખ્યાં હતાં.