તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • એસ.ઓ.એસ. સંસ્થા દ્વારા યોજાઇ જ્ઞાનગોિષ્ઠ

એસ.ઓ.એસ. સંસ્થા દ્વારા યોજાઇ જ્ઞાનગોિષ્ઠ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે ભુજોડી પાસે આવેલી એસ.ઓ.એસ. સંસ્થાના ૧૯૨ જેટલા નિરાધાર બાળક સાથે જ્ઞાનગોષ્ઠી અને વિવિધ રમત-ગમત વગેરે કાર્યક્રમો યોજાયા હતા. રમત-ગમતમાં મ્યૂઝિકલ ચેર, કોથળા દોડ, વન મિનિટની વિવિધ ગેમોમાં વય પ્રમાણે ટીમો બનાવી વિવિધ હરીફાઇઓ યોજાઇ હતી, જેમાં બેબી સુમન ગોસ્વામી, બેબી પ્રિયા તથા ભાગ્યશ્રી તેમજ હેપી સરદાર વજિયી થયા હતા, જેમને પુરસ્કૃત કરાયા હતા તેમજ કલાત્મક સર્જનમાં પણ વજિેતાઓને ઇનામો એનાયત કરવામાં આવ્યાં હતાં. આયોજન ધર્મેશ મહેતા, સાન્વી મોરબિયા, હેતવી મહેતા વગેરેએ કર્યું હતું.