તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મુન્દ્રામાં ત્રીજા કન્ટેઇનર ટર્મિનલ માટે ઝફઈ સાથે કરાર

મુન્દ્રામાં ત્રીજા કન્ટેઇનર ટર્મિનલ માટે ઝફઈ સાથે કરાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અદાણી પોર્ટ એન્ડ એસઇઝેડ લિમિટેડે આજે જાહેર કર્યું હતું કે, મુન્દ્રા પોર્ટના ત્રીજાં કન્ટેઇનર ટર્મિનલ, સાઉથ બેઝિનમાં અદાણી ઇન્ટરનેશનલ કન્ટેઇનર ટર્મિનલ પ્રાઇવેટ લિમિટેડને ઓપરેટ કરવા માટે વિશ્વની અગ્રગણ્ય િસ્વટ્ઝલેgન્ડ સ્થિત શપિિંગ કંપની, એમએસસી એડિટેરીયન શપિિંગ કંપની સાથે સંયુકત સાહસની રચના કરવામાં આવી છે.
કંપનીની યાદીમાં જણાવાયા મુજબ દેશના ખાનગી ક્ષેત્રના સૌથી મોટાં એવાં મુન્દ્રા પોર્ટમાં ૧૫ લાખ ટીઇયુ (૨૦ ફીટનો એક એવા કન્ટેઇનર)ની ક્ષમતા સાથે આ નવું કન્ટેઇનર ટર્મિનલ બનાવવામાં આવ્યું છે, તેમાં વિશાળ ક્રેન્સ, મોટો ડ્રાફ્ટ અને મોટી બર્થ હોવાને કારણે તે ભારતીય દરિયાઇ વેપારના ઈતિહાસમાં નવી ઈનિંગ તરીકે લેખાશે. આ નવું ટર્મિનલ એકદમ અધ્યતન હશે અને તેમાં પયૉવરણનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. અદાણી ગ્રૂપના ચેરમેન ગાૈતમ અદાણીએ જણાવ્યું હતું કે, આ
...અનુસંધાન પાના નં. ૬
અધ્યતન સુવિધાઓ સાથેના ટર્મિનલ ઉપરાંત મુન્દ્રા અને હજીરા ખાતેના અન્ય ટર્મિનલ દેશની માળખાંગત સુવિધાઓની ઉણપ નિવારશે. વધુમાં તેમણે કહ્યું હતું કે, અદાણી પોટ્eસ પોતાની ક્ષમતામાં વધારો કરીને દેશને આંતરરાષ્ટ્રીયસ્તરની સેવાઓ આપશે.