તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કઇ રીતે વાત કરવી? શીખવાડશે સેમિનાર

કઇ રીતે વાત કરવી? શીખવાડશે સેમિનાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આટલું શીખવાડાશે આ સેમિનારમાં
@ કયા પ્રકારના વકતા હોય છે?
@ કયા પ્રકારની સ્પીચ હોય છે?
@ વકતવ્ય કેવી રીતે તૈયાર કરવામાં આવે છે?
@ વકતવ્યની શરૂઆત કેવી રીતે આર્કષક કરવામાં આવે?
@ વકતવ્યના મધ્યમાં વિષયને કઈ રીતે વિસ્તારી શકાય?
@ વકતવ્યના અંતને કઈ રીતે વધુ હળવું અને ઈન્ટરેસ્ટિંગ બનાવી શકાય?
@ વકતવ્ય આપતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવાનું હોય છે?
@ વકતવ્યને કઈ રીતે વર્સટાઈલ અને સવૉગ્રાહી બનાવી શકાય?ા
સર્ધન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની લેડઝિ વિંગ દ્વારા શુક્રવાર અને શનિવારે મહિલાઓ માટે એફિશિયન્ટ પબિ્લક સ્પીકિંગ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
મહિલાઓએ મોટા ભાગે પોતાના ઘરમાં, ઓફિસમાં, પતિ સામે અને સમાજમાં પોતાની ઘણી વાતો રજુ કરવાની હોય છે અને ઘણી મહિલાઓ તેમાં પાછી પડે છે. હવે તો મહિલાઓ માત્ર ઘરમાં જ નહીં પણ પ્રોફેશનલી પણ કામ કરતી થઈ છે અને આ માટે તેમને કિન્વિન્સંગ પાવરની જરૂર પડે છે. ઈફેિકટવ પબિ્લક સ્પિંકિંગ એમને આ બધું જ શીખવે છે.
આ માટે જ આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરતની કોઈપણ મહિલા જોડાય શકે છે. બેઉ દિવસ સવારે દસથી સાંજે છ વાગ્યા સુધી આ સેમિનાર ચેમ્બર ઓફ કોમર્સ ખાતે જ યોજાશે. જેમાં નિખિલ મદ્રાસી અને મૃણાલભાઈ શુકલ પબિ્લક સ્પિકિંગ વિશે ટ્રેઈનિંગ આપશે.
જેમને પણ આ કાર્યક્રમમાં ભાગ લેવાની ઈચ્છા હોય તેઓ ૩૦૯૦૧૦૦ પર સંપર્ક કરીને રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ કાર્યક્રમમાં ચેમ્બરના સભ્ય ન હોય એવી મહિલાઓ પણ જોડાઈ શકે છે અને ઈફેિકટવ પબિ્લક સ્પિકિંગની ટ્રેઈનિંગ મેળવી શકે છે.