તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • એડમશિન લેતાં મૂંઝાશો નહિઁ

એડમશિન લેતાં મૂંઝાશો નહિઁ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત ટેિકનકલ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગની વિવિધ શાખાઓમાં એડમશિનનો પહેલો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હાલમાં ગુજરાત ભરમાં કુલ ૬૩,૪૦૦ સિટ્સ અવેલેબલ છે અને લગભગ ૭૨,૦૦૦ જેટલા ફોર્મ હાલ સુધીમાં ભરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ ૧૬ એન્જિનિયરિંગ ગવર્મેન્ટ કોલેજ છે જ્યારે સુરતમાં ગાંધી એન્જિનિરિંગ કોલેજ એક માત્ર ગર્વમેન્ટ કોલેજ છે. બાકીની બધી કોલેજો સેલ્ફ ફાઈનાન્સ્ડ છે. ગાંધી કોલેજની પાંચ શાખામાં ૩૦૦ સીટ્સ છે. સિટી ભાસ્કરે વિદ્યાર્થીઓ સાથે વાત કરી ત્યારે મોટાભાગના સ્ટુડન્ટ્સને ફીઝ અને પસંદગીના રાઉન્ડ ટુ માટે કેટલાક પ્ર®નો મૂંઝવતા હતા. સિટી ભાસ્કરે એક્સપર્ટસ સાથે વાત કરી આ પ્ર®નોના જવાબો મેળવ્યા છે. વાંચો, તમને મૂંઝવતા પ્ર®નોના જવાબ.આ રહ્યા સોલ્યુશન્સ
ફી ભરવાથી કોઈપણ કોલેજમાં એડમશિન કન્ફeમ થતું નથી. ફી ભયૉ બાદ વિદ્યાર્થીઓએ હેલ્પ સેન્ટર પર ડોકયુમેન્ટ્સ લઈને જવું પડે છે અને ત્યાંથી એડમશિન કન્ફeમ કરાવવું પડે છે. રાઉન્ડ ટુમાં પસંદગીની કોલેજમાં એડમશિન ન મળે તો રાઉન્ડ વનમાં જે કોલેજમાં એડમશિન મળ્યું હોય તો એ કેન્સલ થતું નથી. આ પ્રકારનો કોઇ નિયમ નથી. રાઉન્ડ-ટુમાં પસંદગીની કોલેજમાં એડમશિન ન મળે તો પહેલા રાઉન્ડમાં જે કોલેજમાં એડમશિન મળ્યું તે કેન્સલ થતું નથી, પણ જો બીજા રાઉન્ડમાં પસંદગીની કોલેજમાં એડમશિન મળી જાય તો પહેલા રાઉન્ડમાં મળેલું એડમશિન ઓટોમેટિક રદ્દ થઈ જાય છે.