તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • એકઝામ આપો અને કકર ટેકનશિમાં પાર્ટ લો

એકઝામ આપો અને કકર ટેકનશિમાં પાર્ટ લો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ પ્રકારના પ્રશ્નો પૂછાશે?
વિદ્યાર્થીઓના આઈકયુ અને લોજીકને ચેક કરવા માટે આ પરીક્ષા લેવામાં આવે છે. મોટા ભાગે આ પરીક્ષામાં લોજીકલ કવેશ્ર્વન વધારે પૂછાશે. ઉલ્લેખનીય છે કે આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને સિલેબસને લગતા કોઈપણ પ્ર®નો પૂછવામાં આવતા નથી, જેને કારણે આ પરીક્ષા બીજી પરીક્ષાઓ વચ્ચે નોખી તરી આવે છે. આ પરીક્ષા વિદ્યાર્થીઓના પુસ્તકીયા નોલેજને નહીં પણ એકચ્યુઅલ નોલેજને ચકાસશે.
એપ્લાય કેવી રીતે શકશો?
આ માટે તમે થ્થ્થ્.teેોખ્ગ્tો^ગ્ખ્.teેોખ્ૌેોe.ગ્ચ્g પર જઈને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકો છો. ઓનલાઈન રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ ૭ જુલાઈ છે. આ ઉપરાંત ગુવાહાટીના વિદ્યાર્થી ભાવિન માંડેલવાલાને (૯૬૩૮૯૫૧૯૦૯) પણ રજીસ્ટ્રેશન કરાવી શકાશે. સિટીની કોઇપણ સ્કૂલ્સના વિદ્યાર્થીઓ આ એકઝામ આપી શકશે. ઓફલાઇન રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ ૧૨ જુલાઇ છે.

ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓને નવી ટેકનોલોજીનું એકપોઝર મળે તે હેતુથી આઈઆઈટી-ગુવાહાટીના સ્ટુડન્ટ્સ દ્વારા લેવામાં આવતી ટેકનોથ્લોન એપિ્ટટÛૂટડ ટેસ્ટ ૧૪ જુલાઈએ એસ.ડી. જૈન સ્કૂલ વેસુ ખાતે લેવાશે. આ પરીક્ષાનું ગુજરાતમાં સુરત જ એક માત્ર સેન્ટર છે. પરીક્ષા બે વિભાગમાં લેવામાં આવે છે. પહેલા વિભાગમાં ધોરણ નવ અને દસના વિદ્યાર્થીઓનો છે અને બીજો વિભાગ ધોરણ ૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓનો છે. સ્ટુડન્ટ્સે પેરમાં આ પરીક્ષા આપવાની હોય છે. રઝિલ્ટ બાદ મેરિટ લીસ્ટ બહાર પાડે છેે અને બેઉ ગૃપની પહેલી ૫૦ પેરને આઇઆઇટી-ગુવાહાટીના ટેક ફેસ્ટ ‘ટેકનશિ’માં આમંત્રણ આપવામાં આવશે.