તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂઝ બ્રીફ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માઇક્રોસોફ્ટ ચેલેન્જમાં અમદાવાદના ગુજરાતી વજિેતા
અમદાવાદ : માઇક્રોસોફ્ટે દેશના બિઝનેસમેનને ઇન્ડસ્ટ્રીઝના નિષ્ણાતથી બિઝનેસને વિકસાવવા શરૂ કરેલી કમ્પલેટલી બોસ ચેલેન્જના ટોચના ત્રણ વજિેતાની જાહેરાત કરવામાં આવી હતી. આમાં અમદાવાદના સોર્ટ ઇન્ડિયા એન્વાયરો સોલ્યુશનના ફાઉન્ડર પરેશ મહેતા, હેદરાબાદના રંજીત રેãી અને મુંબઈના ઉદય પુરોહિતનો સમાવેશ થતો હતો. ફિનલેન્ડ કંપનીને ભારતમાં રસ
અમદાવાદ : હાલમાં કેદારનાથમાં બનેલી કુદરતી ઘટના સામે ટકવા માટે સ્ટીલનો વપરાશ મજબૂત સુરક્ષા ઊભી કરે છે. આને ધ્યાનમાં લઈને ફિનલેન્ડની સ્ટેનલેસ સ્ટીલ બનાવનારી કંપની ઓટોકૂમ્યુ ભારતમાં તેની કામગીરીને વિકસાવવાની તક જોઈ રહી છે. કંપનીના વાઇપીએસ સૂરીના કહેવા પ્રમાણે કાર્બન ઇસ્પાત કરતાં મોંઘા હોવા છતાં તે વધુ સુરક્ષિત અને લોંગ લાઇફ ધરાવે છે.