તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • તાતા, બિરલાની બેન્ક માટે અરજી

તાતા, બિરલાની બેન્ક માટે અરજી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરબીઆઈ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલી નવી બેન્કો શરૂ કરવાની માર્ગદિર્શકાને ધ્યાનમાં લેતાં તાતા અને બિરલા જુથ સહિત લગભગ ૨૬ જેટલી કંપનીઓ દ્વારા નવી બેન્ક શરૂ કરવા માટે રસ દાખવવામાં આવ્યો છે.
જે કંપનીઓ પોતાની નવી ખાનગી બેન્ક શરૂ કરવા માગે છે તેમાં બંધન ફાયનાિન્સયલ સર્વિસઝિ, એડલવિસ ફાયનાિન્સયલ સર્વિસઝિ, આઈડીએફસી, આઈએફસીઆઈ, ઇન્ડિયાબુલ્સ હાઉિંસગ ફાઇનાન્સ, ઇન્ડિયા ઇન્ફોલાઇન, ઇન્મેકસ મેનેજમેન્ટ સર્વિસઝિ, જનલક્ષ્મી ફાયનાિન્સયલ સર્વિસઝિ, જે. એમ. ફાયનાિન્સયલ, એલ એન્ડ ટી ફાઇનાન્સ હોલિં્ડગ્સ, મેગ્મા ફિન કોર્પ, મુથુટ ફાઇનાન્સ, રેલગિેર એન્ટરપ્રાઇઝિસ, શ્રીરામ કેપિટલ, સ્માર્ટ ગ્લોબલ વેન્ચર્સ, એસઆરઈઆઈ ઇન્ફ્રાસ્ટ્રકચર ફાઇનાન્સ, સૂર્યમણિ ફાઇનાનિં્સગ કંપની, ટૂરઝિમ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, યુએઈ એકસચેન્જ એન્ડ ફાયનાિન્સયલ સર્વિસઝિ તેમજ વીડિયોકોનની પેટા કંપની વેલ્યૂ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે.