તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પાસાના કેદીઓ સારવારમાં જતા બે ડફક જાપ્તામાં ‘ફસાયા’

પાસાના કેદીઓ સારવારમાં જતા બે ડફક જાપ્તામાં ‘ફસાયા’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ પાસેની પાલારા જેલમાં પાસાના બે માથાભારે કેદીને સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જેના જાપ્તામાં બે ફોજદારને મોકલવામાં આવતાં તેઓ ફસાઈ ગયા હોય એવો તાલ સર્જાયો હતો.
પાલારા જેલમાં પાસાનો એક કેદી બીમાર હતો અને એકનું ઓપરેશન કરવાનું હતું, એટલે પીએસઆઇકક્ષાનો જાપ્તો માગવામાં આવ્યો હતો. કેદીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, એટલે બેય ફોજદાર પણ વારાફરતી ૧૨-૧૨ કલાકની ડÛૂટી બજાવતા હતા. કચ્છમાં પોલીસનું સંખ્યાબળ ઓછું હોવાથી કર્મચારીઓ માથે આમ પણ ડÛૂટી બજાવવી ભારરૂપ થઈ પડે એવી હાલત છે. આ મુદ્ાની ચર્ચા પોલીસ બેડામાં વ્યાપક થઇ રહી હોવાનું જાણાવા મળે છે.