• Gujarati News
  • જવાબ ક્રોસવ‌ર્ડ‌ ૩૪૦૪

જવાબ ક્રોસવ‌ર્ડ‌ ૩૪૦૪

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આડી ચાવી
૧. પરદેશ જવા માટેનો પરવાનો
((અં)) ((૪))
૩. ત્રાસવાદ, આતંકવાદ ((૪))
૭. બદદુવા ((૨))
૮. નાકાવેરો, દાણ ((૩))
૯. શેકેલી ડાંગરને ખાંડીને કાઢેલા ચપટા દાણા ((૨))
૧૨. ઉંમરમાં સૌથી નાનું ((૩))
૧૩. એક કડવું શાક ((૩))
૧૭. રાખડી, રક્ષણ ((૨))
૧૮. ચોખાની ધાણીનો દાણો ((૩))
૧૯. એક જીવડું ((૨))
૨૨. રુખસદ, બરતરફી ((૪))
૨૩. સુખ આપનારું, સુખદાયી ((૪))
ઊભી ચાવી
૧. સંસ્કૃત શીખવવાની
શાળા ((૪))
૨. આખામાં પા ઓછું ((૨))
૪. સૂર્ય, ચંદ્ર, રાહુ, કેતુ વગેરે કહેવાય ((૨))
પ. દરવાજો સાચવનારો ((૪))
૬. એક અનાજ ((૩))
૧૦. પવન, હવા ((૩))
૧૧. મોટરને મૂકવાની જગ્યા ((અં)) ((૩))
૧૪. ખોટી રીત ((૪))
૧પ. ભાજપનું નિશાન ((૩))
૧૬. રાવણની પત્ની ((૪))
૨૦. પાણીનો કુંડ ((૨))
૨૧. ચક્ષુ, નયન ((૨))